દેવી કુષ્માંડાએ કરી હતી સંસારની રચના,જાણો મા દુર્ગાના ચોથા સ્વરૂપ સાથે જોડાયેલી પૌરાણિક કથા
નવરાત્રીનો ચોથો દિવસ મા કુષ્માંડાને સમર્પિત છે.આ દિવસે મા કુષ્માંડાની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે.માતાના સ્વરૂપ વિશે એવું માનવામાં આવે છે કે,તેણે વિશ્વની રચના કરી હતી. તેથી જ માતાને દુ:ખનો નાશ કરનારી પણ કહેવામાં આવે છે.સૂર્ય માતાનો વાસ છે.તેથી જ માતાના આ સ્વરૂપની પાછળ તેજસ્વી સૂર્ય દેખાય છે.માતાને આઠ હાથ છે અને તેની સવારી સિંહ […]