1. Home
  2. Tag "kutch"

કચ્છના સરહદી ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને 3 નાગરિકો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમા સાથે જોડાયેલો છે. કચ્છની સરહદનો ક્રિક વિસ્તાર પડકારજનક હોવાથી અહીંથી અવાર-નવાર પાકિતાની ઘુસણકોરીની ઘટના સામે આવે છે. દરમિયાન ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને 3 પાકિસ્તાની નાગરિકોને સુરક્ષા જવાનોએ ઝડપી લીધા હતા. આ ત્રણેય શખ્સો પાકિસ્તાની માછીમાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર […]

કચ્છમાં ફરી એકવાર 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, દુધઈ નજીક નોંધાયુ કેન્દ્રબિંદુ

અમદાવાદઃ કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. કચ્છમાં લગભગ 11.41 કલાકે ધરા ધ્રુજી હતી. તેનું કેન્દ્રબિંદુ દુધઈ નજીક નોંધાયું હતું. જો કે, ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી. ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા નોંધાયાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં 2001માં આવેલા ગોઝારા ભુકંપ […]

કચ્છની મહેમાનગતિ માણીને વિદેશી મહેમાનો બન્યા ભાવવિભોર, કેમલ સફારીનો નજારો મહાણ્યો

ભૂજઃ ગુજરાતમાં છેલ્લા એક-દોઢ દાયકાથી કચ્છના પ્રવાસન ક્ષેત્રનો સારોએવો વિકાસ થયો છે. હવે કચ્છના પ્રવાસન સ્થળોને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા માટે G-20 સમિટની બેઠકનું કચ્છના સફેદરણ તરીકે ઓળખતા પ્રવાસન સ્થળ ધોરડો ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના મહેમાન બન્યા હતા. ધોરડોના સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ […]

કચ્છના ઘોરડો ખાતે 7મીથી 9મી ફ્રેબુઆરી દરમિયાન G-20ની ટૂરિઝમ વર્કિંગ ગૃપની બેઠક યોજાશે

ભૂજઃ કચ્છનો છેલ્લા એક દાયકાથી પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં સફેદ રણનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોરડાની મુલાકાતે આવે છે. ત્યારે પ્રવાસન ક્ષેત્રે કચ્છને વધુ ઊજાગર કરવા માટે તેમજ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે G-20ની બેઠકનું ધોરડો ખાતે આયોજન કરવામાં આવ્યું છે. G-20 સમિટ હેઠળ ગુજરાતની યજમાનીમાં બીજી બેઠક 7 ફેબ્રુઆરીથી કચ્છના સફેદ […]

કચ્છના રણમાં ‘ઉત્કૃષ્ટ ખાદી’ ફેશન શો યોજાયો

અમદાવાદઃ ખાદીને દેશ-વિદેશમાં ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય બનાવવા ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, એ જ ક્રમમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ખાદી (CoEK) દ્વારા કચ્છના રણમાં ‘ઉત્કૃષ્ટ ખાદી’ નામના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાદી માટેના સેન્ટર ઓફ એક્સેલન્સની કલ્પના ખાદી કાપડ, વસ્ત્રો, એસેસરીઝ અને હોમ ફેશન માટે પ્રયોગો, […]

અમદાવાદ અને કચ્છમાં આવકવેરા વિભાગના દરોડા, 18 સ્થળો ઉપર સર્વે

અમદાવાદઃ આવકવેરા વિભાગે અમદાવાદ અને કચ્છમાં મોટાપાયે દરોડા પાડ્યાં હતા. સ્ટીલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર દરોડા પાડીને તપાસ કરવામાં આવ્યાં હતા. આવકવેરા વિભાગની ટીમોએ 18 સ્થળ ઉપર તપાસનો ધમધમાટ તેજ કર્યાં છે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે IT વિભાગ સતર્ક થઇ રહ્યુ છે. IT વિભાગે ગુજરાતમાં અમદાવાદ […]

કચ્છના ધોળાવીરાનો સ્વદેશ દર્શન 2.0 યોજનામાં સમાવેશ, હવે ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકાસ થશે

ભૂજઃ કચ્છનો પર્યટનક્ષેત્રે છેલ્લા એક દાયકાથી સારોએવો વિકાસ થયો છે. હવે તો ધોળાવીરાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન મળ્યા બાદ હવે ધોળાવીરામાં પ્રવાસીઓ માટે  માળખાકીય સુવિધા ઊભી કરવી જરૂરી બની છે તેના ભાગરૂપે કેન્દ્ર સરકારે પ્રવાસન વિભાગની  સ્વદેશ દર્શન 2.0ની મહત્વપૂર્ણ યોજનામાં સમાવેશ કર્યો છે. ગુજરાતમાં ધોળાવીરાની સાથે પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાને પણ આ નવી યોજનમાં […]

કચ્છના ટુરિસ્ટ પ્લેસ ધોરડામાં પ્રવાસીઓને આકર્ષવા માટે વધુ ચાર આકર્ષણ ઉમેરાશે,

ભૂજઃ કચ્છના ધોરડોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાયો છે. અને સફેદ રણના નજારાને નિહાળવા માટે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ ધોરડોની મુલાકાતે આવી રહ્યા છે. આગામી ક્રિસમસના તહેવાર અન્વયે વધુ સહેલાણીઓ આવવાની આશાએ પ્રવાસન વિભાગ દ્વારા સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં બાળકો માટે ગેમ ઝોનના બે ડોમ ઉભા કરવામાં આવ્યા છે.જેના સાધનો આવી જતા બે […]

કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી 3 પાકિસ્તાની નાગરિકો ઝડપાયો

અમદાવાદઃ કચ્છની જળસીમા હરામીનાળા વિસ્તારમાંથી ભારતીય સુરક્ષા જવાનોએ 3 પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં આ ત્રણેય માછીમારો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં 3 પૈકી એક અગાઉ પકડાયો હતો અને ભુજની જેલમાં એક વર્ષ રહ્યાં બાદ તેને પાકિસ્તાન ડીપોટ કરાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના હરામીનાળા વિસ્તારમાં BSFની ટીમ પેટ્રોલીંગ કરી રહી […]

કચ્છમાં સંભવિત વાવાઝોડ સામેના સાયક્લોન રિસ્પોન્સ પ્રોજેક્ટને સાકાર કરવામાં તંત્ર નિષ્ક્રિય

ભુજઃ ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો કચ્છ ગણાય છે. 350 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતા કચ્છમાં 1998 અને 1999ની સાલમાં વિનાશકારી વાવાઝોડાંની થપાટ ખાધી હતી. તત્કાલિન સમયે  કુદરતી આપત્તિમાંથી બોધપાઠ લઈને કચ્છમાં સાયકલોન રિસ્પોન્સ પ્લાન બનાવવાનો અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધરાયો હતો. કોઈ રાજયમાં જિલ્લાકક્ષાએ આ પ્રકારનો પ્લાન બનતો હોય તેવું પ્રથમવાર બન્યું હતું પણ આ પ્રોજેકટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code