1. Home
  2. Tag "kutch"

કચ્છમાં બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્રની મંજૂરી

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં કચ્છ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર […]

કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.9 ની નોંધાઈ તીવ્રતા

ભુજ:ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે,આજે સવારે 9 વાગ્યે કચ્છમાં ધરતી ધ્રૂજી રહી છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર,આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 માપવામાં આવી છે. ગુજરાતના થોડા કલાકો પહેલા જ આજે સવારે તમિલનાડુમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ઉત્તરી તમિલનાડુના ચેંગલપેટ જિલ્લામાં […]

કચ્છના માતાના મઢમાં નૂતન વર્ષે દર્શન માટે લોકો ઉમટ્યાં, રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ભૂજઃ દિવાળીના તહેવારોમાં ઘોરડો, ધોળાવીરા, સહિતના પ્રવાસન સ્થળોએ પ્રર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી. ઘણાબધા પ્રવાસીઓએ સફેદ રણમાં નૂતન વર્ષનો મજારો માણ્યો હતો. કચ્છના લોકોમાં પણ બેસતા વર્ષે દેવ-દર્શનનું મહાત્મ્ય હોવાથી તમામ મંદિરોમાં સવારથી લોકોની ભીડ જોવા મળી હતી. જેમાં માતાના મઢ તરીકે જાણીતા આશાપુરાના મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને […]

કચ્છમાં ઉનાળા દરમિયાન નાગરિકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે કામો ત્વરિત પૂર્ણ કરાશે

ભૂજઃ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ કચ્છના જિલ્લાના માંડવી, મુન્દ્રા અને નખત્રાણા તેમજ ભુજ તાલુકામાં કાર્યરત પાણી પુરવઠા અને સિંચાઈના વિવિધ વિકાસકાર્યોની મુલાકાત લીધી હતી. મંત્રીએ વિકાસકાર્યો અંગે ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવીને કામોને નિયત સમયમાં પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. મંત્રીએ સુજલામ સુફલામ અંતર્ગત ચાલી રહેલા કામોનું પણ […]

કચ્છની ખરડ કલાએ વટાવ્યા સીમાડા: કલા 1000 વર્ષથી પણ વધુ જૂની

ભુજ: કચ્છની અનેક કલાએ આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામના પ્રાપ્ત કરી છે ત્યારે ૭૦૦ વર્ષથી પણ વધુ જૂની ખરડ કલાને આજે કચ્છના ગણતરીના કલાકારો સાચવીને દેશ-વિદેશના કલાના કદરદાનો સુધી પહોંચાડી રહ્યા છે. આ કલાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજય સરકાર કારીગરોને માર્કેટીંગ પ્લેટફોર્મ તથા અન્ય યોજનાકીય લાભ આપીને પ્રોત્સાહન આપી રહી છે. આ કલાને સાચવીને બેઠેલા પરિવારે […]

કચ્છઃ નાના રણમાં આવેલું ઘુડખર અભ્યારણ્ય પ્રવાસીયો માટે ખુલ્લું મુકાયું

અમદાવાદઃ કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક  દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ […]

કચ્છ પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત-આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું: મુખ્યમંત્રી

ભુજ : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા(યક્ષ) ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના ભાતીગળ મેળાનો આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત શુભારંભ કરાવ્યો હતો. 1282મી વખત યોજાઈ રહેલા આ ભવ્ય મેળાનો પ્રથમવાર મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થયો‌ છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીબીન કાપીને લોકમેળાનો શુભારંભ કરાવ્યો‌ હતો. પ્રસંગે મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીજીને યાદ કરીને તેમને વંદન […]

અંજારમાંથી રૂ. 5 કરોડની કિંમતનો હેરોઈનનો જથ્થો મળ્યો, પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો

અમદાવાદઃ ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાથી જોડાયેલો છે. દરમિયાન જખૌ નજીકથી છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યોનો જથ્થો અવાર-નવાર બીનવારસી હાલતમાં મળી આવતા હોવાથી સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે અને સરહદી વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે અંજારમાં સોલ્ટ વિસ્તારમાંથી રૂ. 5 કરોડની કિંમતનું હેરોઈન મળી આવતા પોલીસ તંત્ર […]

કચ્છની ઘરા ફરી ઘ્રુજી – રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી

કચ્છ – ગુજરાતના કચ્છમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવતા હોય છે આ પ્રદેશ ભૂકંપ માટે જાણીતો છે ત્યારે ફરી એક વખત અહીની ઘરા ઘ્રુજી હતી વિતેલી રાત્રે અહી ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા, પ્રાપ્ત વિગત પ્રમાણે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. જો કે આ ભૂકંપમાં કોઈપણ પ્રકારના […]

કચ્છના માંડવીના બીચ પર નહાવા ગયેલા 4 કિશોર ડૂબ્યા, બેના મોત, એક લાપત્તા, એકને બચાવી લેવાયો

ભૂજઃ કચ્છના માંડવીના રમણીય બીચ પર દરિયાઈ મોજ માણવા માટે રોજબરોજ અનેક લોકો આવે છે.દરમિયાન રવિવારની રજા હોય મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા. ત્યારે બપોરના સમયે ઉછળતા મોજામાં ચાર કિશોરો નહાવા પડ્યા હતા. ત્યારે દરિયાઈ મોજા ચાર કિશોરોને ખેંચી જતા તે ડૂબવા લાગ્યા હતા, તેથી બુમાબુમ થતાં સ્થાનિક લોકોએ કિશોરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code