1. Home
  2. Tag "KYC"

ઓગસ્ટમાં આધાર મારફતે 23.45 કરોડ ઈ-કેવાયસી વ્યવહારો કરાયાં

નવી દિલ્હીઃ રહેવાસીઓ દ્વારા આધારના ઉપયોગ અને સ્વીકારમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે જે દર્શાવે છે કે તે કેવી રીતે રહેવાસીઓ માટે રહેવાની સરળતાને વધુને વધુ સમર્થન આપી રહ્યું છે. ઓગસ્ટમાં, આધાર દ્વારા 219.71 કરોડ પ્રમાણીકરણ વ્યવહારો કરવામાં આવ્યા હતા, જે જુલાઈ 2022 ની સરખામણીમાં 44%થી વધુની વૃદ્ધિ દર્શાવે છે. આમાંના મોટાભાગના માસિક વ્યવહાર […]

આજે જ બેંકનું આ મહત્વનું કામ પૂરું કરો, બાકી તમારું ખાતું થઇ જશે સીલ

નવી દિલ્હી: નવા વર્ષને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવા વર્ષે નાણાકીય રીતે પણ અનેક ફેરફારો થવા જઇ રહ્યા છે. અનેક ચીજવસ્તુઓ મોંઘી થવા જઇ રહી છે તેમજ બેંન્કિંગને લગતા કેટલાક બદલાવ પણ જોવા મળશે. એક મહત્વનો ફેરફાર એ થઇ રહ્યો છે કે તમારે તમારા બેંક ખાતાને અપડેટ કરવું પડશે અને KYC અપડેટ […]

જો KYCના નામ પર ફોન-મેસેજ આવશે તો ચેતજો, બાકી પસ્તાશો

નવી દિલ્હી: દેશભરમાં હાલ કોરોના કાળ દરમિયાન સાઇબર ક્રાઇમ કરનારા હેકર્સ ફરીથી સક્રિય થઇ ગયા છે. આ સમયે દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ વધ્યું છે. જેના કારણે સાઇબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. આ સમયે લોકોને ખાસ કરીને KYCને લઇને ઘણા મેસેજ અને કોલ આવી રહ્યા છે. આ KYCના નામે હેકર્સ કે ઠગીયાઓ ગ્રાહકોની અંગત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code