1. Home
  2. Tag "labor"

શ્રમિકોના વાસ્તવિક વેતનમાં ઘટાડાના દાવા સાથે કોંગ્રેસે લઘુત્તમ વેતનમાં વધારાની કરી માંગણી

નવી દિલ્હીઃ  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર હેઠળ ધીમી વેતન વૃદ્ધિ અને કમરતોડ ફુગાવાના કારણે, કામદારોના વાસ્તવિક વેતનમાં ઘટાડો થયો છે અને લઘુત્તમ વેતન વધારીને 400 રૂપિયા પ્રતિ દિવસ કરવાની જરૂર છે. તેમ કોંગ્રેસે જણાવ્યું હતું. કોંગ્રેસનાના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કેટલાક સરકારી આંકડાઓને ટાંકીને એવો પણ દાવો કર્યો હતો કે આજે કામદારોની […]

અયોધ્યાઃ માનવ તસ્કરી રેકેટમાં ચોંકાવનારો ખુલાસો, બાળકો પાસે મદરેસામાં અભ્યાસના નામે મજુરી કરાવાતી

લખનૌઃ અયોધ્યામાં માનવતસ્કરીનો પર્દાફાશ કરીને પોલીસે 99 બાળકોને મુક્ત કરાવીને પાંચ મોલવીઓને ઝડપી લીધા હતા. તેમજ બાળકોને સહારનપુર મોકલી આપવામાં આવ્યાં હતા. બાળકોને મદરેસામાં અભ્યાસ કરાવવાના નામે તેમની પાસે મજુરી કરાવવાની સાથે પશુઓની જેમ માર મારવામાં આવ્યો હતો. પોલીસે પાંચેય મોલવીની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું. તેણે હરિયાણાના સોનીપતમાં કુસ્તીબાજ અને સોશિયલ મીડિયા પ્રભાવક અંકિત બૈયનપુરિયા સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે રેસલર અંકિત સાથેની વાતચીતનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન મોદીએ પહેલા  અંકિત સાથે ઝાડુ માર્યુ અને પછી કચરો પણ ઉપાડ્યો. આ […]

લો બોલો, બિહારના શ્રમજીવીને રૂ. 37.5 લાખ રકમ ભરવા આઈટીની નોટિસ મળી

નવી દિલ્હીઃ બિહારમાં દૈનિક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવીને આવકવેરા વિભાગે 37.5 લાખની રકમ ભરવાની નોટિસ મોકલાઈ હોવાનું જાણવા મળે છે. આ શ્રમજીવી દરરોજ રૂ. 500 કમાઈને પરિવારનું ગુજરાન ચલાવે છે અને આવકવેરા વિભાગની નોટિસ જોઈને શ્રમજીવી પરિવાર ચોંકી ઉઠ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના ખગડિયા જિલ્લાના મધૌ ગામમાં રહેતા ગિરીશ યાદવ મજૂરી કરીને […]

કાનપુરમાં રોડની સાઈડમાં પકોડી અને પાનનો ગલ્લો ચલાવતા લગભગ 256 લોકો પાસે કરોડોની સંપતિઃ GSTના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં

દિલ્હીઃ કાનપુરમાં રોડની સાઈડમાં પાન, ક્રિસ્પી, ચાટ અને સમોસા વેચનારા 256 લોકો રસ્તાની પાસે કરોડોની સંપતિ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીંનાના કરિયાણાની દુકાનો ધરાવતા વેપારીઓ પણ કરોડોની સંપત્તિ ધરાવે છે. તપાસમાં ખુલાસો થયો છે કે ફળો વેચનારા ઘણા લોકોની પાસે સેંકડો વીંઘા ખેતીની જમીન પણ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બિગ ડેટા સોફ્ટવેર, […]

International Labor Day 2021 : 1 મે ને ‘શ્રમિક દિવસ’ તરીકે કેમ ઉજવવામાં આવે છે ? જાણો

આજે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી ભારતમાં આ દિવસ 1923 માં ચેન્નઈમાં ઉજવાયો 8 કલાકથી વધુ કામ ન કરવાની કરી માંગ   દર વર્ષે 1 મે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ શ્રમિકોની ઉપ્લ્બધિઓની ઉજવણી અને શ્રમિકોના શોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે અને તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code