નારોલમાં નવનિર્મિત બિલ્ડિંગની સાઇટ પર ભેખડ ધસી પડતાં 4 શ્રમિકો ચાર દટાયા, એકનું મોત
અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ડીવાઇન લાઇફ સ્કૂલની પાસે ચાલતા એક નવનિર્મિત બાંધકામ સાઇટ પર માટીની ભેખડ ધસી પડતાં લેબર કોન્ટ્રાક્ટર અને ત્રણ મજૂરો સહિત ચાર લોકો દટાયા હતા. આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને શ્રમિકોને માટી હટાવીને બહાર કાઢ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમાં સારવાર દરમિયાન […]