1. Home
  2. Tag "Laborers"

ઉત્તરાખંડ ટનલમાં ફસાયા 40 મજૂરો,સીએમ ધામી ઘટનાસ્થળે પહોંચ્યા અને કહી આ વાત

દહેરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે સવારે એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જે બાદ સુરંગની અંદર ફસાયેલા કામદારોને બચાવવા માટે આખી રાત મલ્ટી એજન્સી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારા ખાતે બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર એક નિર્માણાધીન ટનલ ગઈ કાલે સવારે લગભગ 5 વાગ્યે આંશિક રીતે તૂટી પડી હતી, જેમાં 40 કામદારો […]

રાજ્યના અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓની નોંધણી માટે ત્રિદિવસીય ખાસ ઝૂંબેશ,

ગાંધીનગરઃ ભારત સરકારની સૂચના મુજબ અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓની નોંધણી માટે ગુજરાત રાજ્યના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રિદિવસીય વ્યાપક ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે તેમ નાયબ શ્રમ આયુક્તએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ બાંધકામ શ્રમયોગીઓ, અન્ય રાજયોના સ્થળાંતરિત શ્રમયોગીઓ, ખેતશ્રમયોગીઓ, ફેરિયાઓ, લારી ગલ્લા ધારકો સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, માછીમારો, ડેરી અને પશુપાલન ઉદ્યોગમાં કામ […]

ચીન બોર્ડર પર રોડ નિર્માણમાં લાગેલા 19 મજૂરો ગુમ,કુમી નદીમાં ડૂબી જવાથી મોતની આશંકા

દિસપુર:અરુણાચલ પ્રદેશમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે.ભારત-ચીન બોર્ડર પર કામ કરતા મજૂરોની એક ટુકડી, જેમાં દોઢ ડઝનથી વધુ કામદારોનો સમાવેશ થાય છે, તે એક અઠવાડિયાથી ગુમ છે. કુમી નદીમાં ડૂબી જવાથી 19 મજૂરોના મોત થયા હોવાની આશંકા છે. આ મજૂરો ચીનની સરહદ પાસે રોડ બનાવવાના કામમાં રોકાયેલા હતા અને ઈદના અવસર પર […]

ગુજરાતઃ GIDCમાં કામ કરતા શ્રમયોગીઓના રહેવાની સુવિધા પુરી પડાશે, શ્રમનિકેતન-હોસ્ટેલ ઉભી કરાશે

અમદાવાદઃ ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમનિકેતન યોજના અમલમાં  મૂકવામાં આવી છે. જે ઔદ્યોગિક વસાહતોમાં 15 હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન ઉભા […]

કાશ્મીરમાં ફરી આતંકી હુમલો,શોપિયાંમાં પરપ્રાંતિય મજૂરો પર ગ્રેનેડ ફેંકાયો,2 ઘાયલ

કાશ્મીરમાં ફરી આતંકી હુમલો શોપિયાંમાં પરપ્રાંતિય મજૂરો પર ગ્રેનેડ ફેંકાયો બે પરપ્રાંતિય મજૂરો ઘાયલ થયા શ્રીનગર:કાશ્મીરમાં પરપ્રાંતીયોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.26 દિવસમાં ટાર્ગેટ કિલિંગની 10 ઘટનાઓ બની છે.હવે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં પરપ્રાંતિય મજૂરોને નિશાન બનાવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં બે મજૂરો ઘાયલ થયા છે. જોકે શરૂઆતમાં […]

કબુતર માટે જીવ ગુમાવનારા જીવદયા પ્રેમીના પરિવારની મદદે આવ્યાં લોકો

અમદાવાદઃ અરવલ્લી જિલ્લામાં એકાદ મહિના પહેલા વીજળીના તારમાં ફસાયેલા કબુતરને બચાવવાના પ્રયાસમાં દીલીપભાઈ નામના શ્રમજીવીનું મોત થયું હતું. જીવદયા પ્રેમી દીલીપભાઈનું વીજ કરંટ લાગતા મૃત્યુ થતા તેમની પત્ની અને ત્રણ સંતાનો નોધારા થયાં હતા. જેથી દીલીપભાઈના પરિવારને કોઈ મુશ્કેલી ના પડે તે માટે મદદ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેથી અનેક લોકોએ ખુલ્લા દીલે […]

લોકડાઉનના ડરથી દેશના અનેક વિસ્તારોમાંથી મજૂરોનું વતન તરફ પ્રયાણ

કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે દેશના અનેક ભાગોમાંથી મજૂરોએ વતનની વાટ પકડી મજૂરો લોકડાઉનના ડરે કરી રહ્યા છે પલાયન નવી દિલ્હી: કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે ફરી એક વાર દેશના અનેક વિસ્તારોમાંથી મજૂરોની વતન વાપસી શરૂ થઇ ચૂકી છે. કોરોનાના વધતા કેસ સામે સરકાર તેને નિયંત્રણમાં રાખવા માટે લોકડાઉન સહિતના પ્રતિબંધો લાગૂ […]

ગુજરાતમાં ઔદ્યોગિક એકમોમાં બેદરકારીને કારણે બે વર્ષમાં 277 શ્રમજીવીઓના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મૂડીરોકાણ વધ્યું છે અને ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યાં છે. જો કે, કેટલાક એકમોના સંચાલકો શ્રમજીવીઓની સલામતીને અવગણતા હોવાનું પણ સામે આવ્યું છે. જેથની કેટલીક વાર ગંભીર અકસ્માત પણ સર્જાય છે. ગુજરાતમાં બે વર્ષના સમયગાળામાં ઔદ્યોગિક એકમોમાં બેદરકારી અને ગંભીર અકસ્માતમાં 277 જેટલા શ્રમજીવીઓના મોત થયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code