1. Home
  2. Tag "Labourers"

શ્રમિકોને પ્રતિદિન 5 રૂપિયાના ભાડે મળશે હંગામી આવાસ, સરકારે શરૂ કરી નવી યોજના

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના જગતપુરમાં શ્રમિકો માટે આવાસનું ખાતમુહૂર્ત કર્યુ હતું તેમજ શ્રમિકો માટે બસેરા પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે શ્રમિકો માટે હંગામી આવાસ બનાવાશે અને પ્રતિદિન 5 રૂપિયામાં શ્રમિકોને આશ્રય અપાશે. શ્રમિક બસેરા યોજનાનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાયો હતો. 15 હજાર શ્રમિકો માટે હંગામી આવાસની […]

શ્રમિકોને પ્રાથમિક સારવાર પહોંચાડવા 50 નવા ધનવંતરી રથ શરૂ કરાશે

અમદાવાદઃ રાજ્ય વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે નેમ વ્યક્ત કરી કે, યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું જરૂરી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની 2 હજાર 659 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઇ હતી. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર […]

શ્રમિકોના વારંવાર થતાં આકસ્મિક મૃત્યુ છતાં ભાજપની સરકાર દરકાર કેમ લેતી નથીઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં બની રહેલા વારંવાર અકસ્માતમાં નિર્દોષ શ્રમિકોના ભોગ લેવાઈ રહ્યો છે, રાજ્યમાં ભાજપ સરકાર સેફ્ટી અને શ્રમિક કાયદાઓનો સદંતર અવગણનાઓને લીધે શ્રમિકો મોતને ભેટી રહ્યાં છે. અમદાવાદમાં નિર્માણાધીન ઈમારતમાં કામ કરતા શ્રમિકોના મોત એ ઘણી દુઃખદ ઘટના છે. મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને સત્વરે યોગ્ય વળતર ચુકવવામાં આવે અને બેજવાબદારો સામે કડક પગલા લેવામાં આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code