1. Home
  2. Tag "lac"

LAC પર ભારત અને ચીનના જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી, મીઠાઈની આપ-લે કરાઈ

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદી સમજૂતી અને વિવાદિત બિંદુઓ પરથી સૈનિકો હટાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં નવી ઉષ્મા જોવા મળી રહી છે. ભારત અને ચીનના સૈનિકોએ દિવાળીના અવસર પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરના કેટલાક સરહદી બિંદુઓ પર મીઠાઈની આપ-લે કરી હતી. એક દિવસ અગાઉ ભારત અને ચીન વચ્ચે સંઘર્ષનો મુદ્દો બનેલા ડેમચોક […]

એલએસી પર કેટલાક વિસ્તારોમાં ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે અરુણાચલ પ્રદેશના તવાંગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ‘દેશ કા વલ્લભ’ અને મેજર રાલેંગનાઓ ‘બોબ’ ખથિંગ ‘વીરતા સંગ્રહાલય’ને રાષ્ટ્રને સમર્પિત કર્યાં. રક્ષામંત્રીએ આસામના તેજપુરમાં 4 કોર્પ્સ હેડક્વાર્ટરથી ઉદ્ઘાટન કર્યું હતું. તે તવાંગની મુલાકાત લેવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ જઈ શક્યા નહીં. આ અનાવરણ પ્રકાશના ઉત્સવ ‘દીપાવલી’ તેમજ […]

સંબંધોને સામાન્ય બનાવવા LACનું સન્માન કરવું જરૂરીઃ ડો.એસ.જયશંકર

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લાઓસમાં તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે ભારત-ચીન સરહદ વિવાદ પર ચર્ચા થઈ હતી. મહત્ત્વનું છે કે ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરનો વિવાદ એક મોટો મુદ્દો રહ્યો છે. ડૉ. એસ. જયશંકરે વાંગ યીને કહ્યું કે ભારત-ચીન સરહદ વિવાદ […]

જેટલું જલ્દી ઉકેલી લો, એટલું સારું: સીમા વિવાદ પર જયશંકરની ચીનને સલાહ

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે બંને દેશોની હાલની સ્થિતિથી કોઈપણ દેશને લાભ થયો નથી. તેમણે સોમવારે સાંજે એક પેનલ ચર્ચામાં ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સેનાની હાજરી ઘટાડવા અને હાલના કરારોને જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. […]

અરુણાચલ દેશનો અભિન્ન હિસ્સો હતું, છે અને રહેશે, પીએમ મોદીની મુલાકાતથી ચચરાટ અનુભવતા ચીનને ભારતની સલાહ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન ચીનની ટીપ્પણીને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે વડાપ્રધાનની અરુણાચલ પ્રદેશ યાત્રા સંદર્ભે ચીની પક્ષની ટીપ્પણીઓને નામંજૂર કરીએ છીએ. અરુણાચલ પવ્રદેશ રાજ્ય ભારતનું અભિન્ન અને અતૂટ હિસ્સો હતું, છે અને હંમેશા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસને લઈને ચીને […]

ચીની સૈનિકો બોલ્યા જય શ્રીરામ, LACનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી: રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારંભ બાદ હવે પટ સામાન્ય જનતા માટે પણ ખુલી ચુક્યા છે. આખા દેશમાં સોમવારે દિવાળી જેવો માહોલ હતો. ખાસ વાત એ છે કે ભારત જ નહીં અમેરિકા, મેક્સિકો, જાપાન સહીત દુનિયાના ઘણાં દેશોમાં રામના નામની ગુંજ સંભળાય રહી છે. આ દરમિયાન વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લાઈન ઓફ […]

LAC વિવાદ પર ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક – શાંતિ જાળવવા પર બની સર્વસંમતિ  

દિલ્હીઃ- ભારત અને ચીન વચ્ચે એલએસી વિવાદ છેલ્લા ઘણા સમયથી સર્જાયો છે આ બાબતે અનેક સ્તરની બેઠકો અને ચર્ચાઓ પણ થઈ ચૂકી છએ ત્યારે રહવે  LAC પર વિવાદને લઈને ભારત અને ચીનના સૈન્ય કમાન્ડરો વચ્ચે કેટલાક કલાકો સુધી બેઠક ચાલી હતી જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છએ. માહિતી પ્રમાણે આ દરમિયાન, બાકીના મુદ્દાઓને ઝડપથી ઉકેલવા અને […]

ભારત-ચીનના સૈન્ય અધિકારીઓએ લદ્દાખમાં કરી મુલાકાત, LAC પર થઈ વાતચીત

ભારત-ચીનના સૈન્ય અધિકારીઓની લદ્દાખમાં મુલાકાત  LAC પર થઈ વાતચીત દિલ્હીઃ ચીન ને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષની સ્થિતિ ચાલીલરહી છે ,લદ્દાખ સીમા વિવાદ બાદ આ સ્થિતિ વધુ વણસી હતી જો કે ત્યાર બાદ બન્ને સેનાઓ વચ્ચે અનેક લેવલની બેઠક પણ યોજાઈ ત્યારે ફરી એક વખત ચીન અને ભારતના સેન્ય અધિકારીઓ લદ્દાખ ખાતે મળ્યા હતા.આ […]

ચીનના જુઠ્ઠાણાના પર્દાફાશ, LAC પર રોબોટની તૈનાતીનો દાવો પોકળ, ચીની સૈનિકો કાતિલ ઠંડીમાં હજુ ઠુંઠવાઇ રહ્યાં છે

LAC પર રોબોટની તૈનાતીનો ચીનનો દાવો પોકળ સાબિત થયો ચીનના સૈનિકો હજુ ત્યાં કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યાં છે ગલવાન ઘાટીમાં ઝંડો ફરકાવવાના જુઠ્ઠાણાની પણ પોલ ખુલી નવી દિલ્હી: LAC પર ચીને પોતાના સૈનિકોને ઠંડીથી બચાવવા માટે સૈનિકોને બદલે રોબોટ તૈનાત કર્યા હોવાની વાત હવે પોકળ સાબિત થઇ છે. ચીનના આ દાવા હવે પોકળ સાબિત થયા […]

ચીનની ઉશ્કેરણીજનક હરકત, હવે 60 હજાર સૈનિકો ખડક્યાં, ભારતે પણ જવાબ આપવા સૈનિકોની કરી તૈનાતી

ફરી બોર્ડર પર નવાજૂનીના એંધાણ ચીને લદ્દાખ સીમા પર પોતાની બાજુ 60 હજાર સૈનિકો ખડક્યા ભારતે પણ તૈયારી તરીકે મોટા પાયે સૈનિકોની તૈનાતી કરી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર ચાલી રહેલા તણાવ અને વિવાદ વચ્ચે ચીન સતત કેટલીક ઉશ્કેરણીજનક હરકતો દોહરાવી રહ્યું છે. હવે ચીને લદ્દાખ સીમા પર પોતાની સાઇડ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code