1. Home
  2. Tag "lac"

સીમા વિવાદ વચ્ચે ચીનની દરેક ચાલ હવે થશે નાકામ, ભારતે પહાડો ચીરીને રસ્તાનું કર્યું નિર્માણ

ચીનની દરેક કાર્યવાહીને મળશે જડબાતોડ જવાબ ભારતે પહાડો ચીરીને બનાવ્યો રસ્તો આ રસ્તો સીમા વિવાદ વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સીમા પર ચાલતા ટકરાવ વચ્ચે ભારતીય સેના ચીનને જડબાતોડ જવાબ આપી શકે તે માટે BRO દ્વારા ત્યાં રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ રોડ પહાડોની વચ્ચેથી નીકળે છે. ચીન […]

બોર્ડર પર સેના રહે તૈયાર, રક્ષામંત્રી રાજનાથ સિંઘે સૈન્યને આપી સૂચના

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૈન્યને સતર્ક કર્યું તેઓ કોઇપણ સ્થિતિમાં શોર્ટ નોટિસમાં તૈયાર રહે સીમા પર વધી રહેલા તણાવ વચ્ચે નિવેદન નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સુરક્ષા દળોને સતર્ક રહેવા સૂચના આપી છે. સીમા પર હજુ પણ વિવાદ શમ્યો […]

ચીનની દરેક ચાલ પર નજર રાખવા માટે ભારતીય સેના હવે આ શસ્ત્ર વસાવશે

ચીનની દરેક ચાલ પર બાજનજર માટે ભારતીય સેનાએ સરકાર પાસે રડારની માંગણી કરી ભારતીય સેનાએ લો લેવલ લાઇટવેઇટ રડારની માંગણી કરી તેનાથી ચીનની દરેક ગતિવિધિઓ પર ચાંપતી નજર રહેશે નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચે વિવાદ હજુ અકબંધ છે, અનેકવાર મંત્રણા છતાં પણ હજુ કોઇ સમાધાન આવ્યું નથી. બીજી તરફ ચાલબાઝ ચીન […]

ચીનની અવળચંડાઇ સામે ભારતની રણનીતિ, હવે બનાવશે મોડલ ડિફેન્સ વિલેજ

ચીનની ચાલ સામે ભારતની રણનીતિ હવે ચીનની જેમ બનાવશે મોડેલ ડિફેન્સ વિલેજ ચીનની દરેક ચાલ પર ભારતનો વળતો પ્રહાર નવી દિલ્હી: લદ્દાખ મોરચે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે ચીનની સરહદી વિસ્તારોમાં અવળચંડાઇ ફરીથી વધી રહી છે. હવે ભારતીય સેનાએ પણ ચીનની દરેક ચાલને નાકામ કરવા માટે રણનીતિ બનાવી છે. ચીને લાઇફ ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે […]

શીર્ષ સૈન્ય કમાન્ડર યોજશે બેઠક, LACના સુરક્ષા પડકારો પર કરશે વિચારણા  

આજથી દિલ્હીમાં ચાર દિવસીય સમ્મેલન શીર્ષ સૈન્ય કમાન્ડર યોજશે બેઠક LACના સુરક્ષા પડકારો પર કરશે વિચારણા દિલ્હી:સોમવારથી શરૂ થનારા લશ્કરના ઉચ્ચ અધિકારીઓની કમાન્ડર્સ કોન્ફરન્સ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા સહિત દેશભરમાં સુરક્ષા પડકારો પર વિચારમંથન કરશે. કમાન્ડર સમ્મેલન 25 થી 28 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં યોજાશે. સેનાના નિષ્ણાતોનું કહેવું છે કે,ટોચના લશ્કરી અધિકારીઓ છેલ્લા કેટલાક સપ્તાહમાં […]

હવે LAC પર દિવસ-રાત ભારત રહેશે સતર્ક –  ખાસ કેમેરાથી સજ્જ ડ્રોન દ્વારા ચીનની ગતિવિધિઓ પર બાજ જનર

ચીન પર ભારતની ચાંપતી જનર ડ્રોનમાં ખાસ પ્રકારના કેમેરાથી રયકાશે નજર   દિલ્હીઃ- સતત ચીનની ગતિવિધીઓ હવે વધતી જોવા મળી રહી છે, ત્યારે હવે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીનની નાપાક હરકતો પર બાજ નજર રાખવા માટે ભારત રાતદિવસસતર્ક રહેશે. ચીન પર બાજ નજર રાખવા ભારત દ્વારા ખાસ ડ્રોન કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ડ્રોન […]

ચીનની અરૂણાચલમાં હલચલ, ભારતીય જવાનોએ પરત ચીનને રસ્તો બતાવ્યો

દિલ્લી:  ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર નાના મોટા છમકલા થતા રહે છે, ચીની સૈનિકો દ્વારા અવાર નવાર ભારતીય સીમામાં ઘુસણખોરી કરવામાં આવે છે અને ભારતીય સેના દ્વારા પણ દર વખતે જડબાતોડ જવાબ આપવામાં આવે છે.  ભારત અને ચીન બંને એવા પડોશી દેશ જેમના સંબંધોમાં સતત ચડાવ-ઉતાર આવ્યા કરે છે સમગ્ર દુનિયા પર આ બંને […]

LAC નજીક ચીનની સૈન્ય તૈયારીથી ડરવાની જરૂર નથીઃ વાયુસેનાના પ્રમુખ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સંબંધમાં ખટાશ આવી છે. તેમજ સરહદ ઉપર ચીને જવાનોની સંખ્યામાં વધારો કર્યો છે. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ચીનની સૈન્ય તૈયારીઓથી ડરવાની જરૂર નથી. જો કે, તે પાકિસ્તાનના મહત્વપૂર્ણ પ્રોદ્યોગિકીનું હસ્તાંતરણ કરે છે તો આ ચિંતામાં વધારો કરાવી શકે […]

ચીનની ઉશ્કેરણીજનક હરકત, LAC પર પેટ્રોલિંગમાં ટૂકડીઓ વધારી

LAC પર ચીનની અવળચંડાઇ યથાવત્ LAC પર પેટ્રોલિંગમાં ટૂકડીઓ વધારી ચીન સતત ઉશ્કેરણીજનક વર્તણૂક કરી રહ્યું છે નવી દિલ્હી: LAC પર ભારત-ચીન વિવાદ હજુ પણ યથાવત્ છે જેનું એક કારણ ચીનની મનમાની અને વધતી દાદાગીરી છે. એલએસી પર ચીને મોટી સંખ્યામાં સેનાની તૈનાતી કરી છે. અહીંયા સુધી કે ભારતીય સરહદ પર મોટા પ્રમાણમાં યુદ્વ હથિયારોને […]

NAYA BHARAT: ચીનને ભારતનો કરારો જવાબ, LAC ઉપર K-9 વ્રજ તોપ કરાયાં તૈનાત

દિલ્હીઃ વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી ઉપર ચીનના નાપાક ઈરાદાઓને નાકામ બનાવવા માટે ભારતે પણ પોતાની તૈયારીઓ તેજ બનાવી છે. ચીનની સેનાને તેની ભાષામાં જ જવાબ આપવા માટે પૂર્વ લદ્દાખના ફારવર્ડ વિસ્તારમાં ભારતીય સેનાએ કે-9 સ્વચાલિત હોવિત્ઝર રેજિમેન્ટ તૈયાર કર્યાં છે. આ તોપ લગભગ 50 કિમી દૂર ઉપસ્થિત દુશ્મનના ઠેકાણાઓ ઉપર હુમલો કરવા સક્ષમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code