1. Home
  2. Tag "lac"

LAC પર ચીનની ઉશ્કેરણીજનક વર્તણૂક, હજુ પણ કરી રહ્યું છે સેનાની તૈનાતી

LAC પર ચીનની અવળચંડાઇ યથાવત્ હજુ પણ સૈનિકો તૈનાત કરી રહ્યું છે ભારતે પણ અપનાવી ડિપ્લોયમેન્ટ સ્ટ્રેટેજી નવી દિલ્હી; ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા વિવાદ પર અમેકવાર મંત્રણા છતાં કોઇ પરિણામ મળી રહ્યું નથી જેને લઇને ભારતે કહ્યું હતું કે આ વિવાદ માટે ચીન દ્વારા મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયારોની તૈનાતી છે. વિદેશ […]

ઉત્તરાખંડમાં LAC બોર્ડર નજીક ચીનની હરકતો વધી, ભારત પણ જડબાતોડ જવાબ આપવા સજ્જ

ઉત્તરાખંડમાં LAC બોર્ડર નજીક ચીની સૈન્યની ગતિવિધિ તેજ બની ભારતે પણ જડબાતોડ જવાબ આપવા માટે કેટલાક એરબેઝ સક્રિય કર્યા અહીં AN-32 વિમાન દ્વારા સતત નજર રખાઇ રહી છે નવી દિલ્હી: ગત વર્ષથી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે અને હવે ચીનની સેનાએ ઉત્તરાખંડના બારાહોટી વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે તેની સૈન્ય […]

રાજનાથ સિંહે પૂર્વ રક્ષામંત્રી શરદ પવાર અને એકે એંટની સાથે કરી મુલાકાત, ચીન સાથે LAC ની પરિસ્થિતિ અંગે આપી માહિતી

રાજનાથ સિંહે પૂર્વ રક્ષામંત્રી સાથે કરી મુલાકાત ચીન સાથે LAC  ની પરિસ્થિતિ અંગે આપી માહિતી રાજનાથ સિંહ લોકસભામાં ગૃહના નાયબ નેતા પણ દિલ્હી :પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે શુક્રવારે રક્ષામંત્રી રાજનાથસિંહે પૂર્વ રક્ષામંત્રીઓ અને વરિષ્ઠ વિપક્ષી નેતા શરદ પવાર અને એકે એંટની સાથે મુલાકાત કરી હતી. રાજનાથસિંહે સરહદ વિવાદને લગતી નવીનતમ […]

India-China Standoff – પૂર્વીય લદ્દાખમાં ચીને કર્યો યુદ્વાભ્યાસ તો ભારતે પણ રાફેલ કર્યા તૈનાત

પૂર્વીય લદ્દાખ પાસે ભારત-ચીન વચ્ચે ફરી તણાવ વધ્યો ચીની વાયુસેનાએ ભારતીય સરહદ પાસે કર્યો યુદ્વાભ્યાસ ભારતે પણ પૂર્વીય લદ્દાખ પાસે પોતાના લડાકૂ વિમાનો તૈનાત કર્યા નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે ભારત-ચીન વચ્ચે તણાવ ફરીથી વધ્યો છે. ચીને ફરી એક વખત પૂર્વી લદ્દાખ પાસે પોતાની તૈનાતી વધારી દીધી છે. […]

પૂર્વી લદ્દાખમાં ચીની સેનાની જોવા મળી હલચલ – ભારતે એલએસી પર સુરક્ષામાં વધારો કર્યો

એલએસી પર ચીનની સેનાની હલચલ એલએસી પર ભારત સતર્ક ભારતે ચીનની હરકત જોતા સુરક્ષામાં કર્યો વધારો દિલ્હીઃ-પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ભારતની વાસ્તવિક નિયંત્રણ રેખા  (એલએસી) પર લગભગ એક વર્ષ પહેલા શરુ થયેલ બન્ને દેશો વચ્ચેનો તણાવ આજે પણ યથાવત્ જોવા મળી રહ્યો  છે. આવી સ્થિતિમાં એલએસીની બાજુમાં આવેલા વિસ્તારોમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ની પ્રવૃત્તિઓને […]

ચીને ફરીથી ભર્યું એવું પગલું કે ભારત સાથેના સંબંધો ફરીથી બગડી શકે છે

ચીને ફરીથી એવું કર્યું કે ભારત સાથેના તેના સંબંધો બગડી શકે છે ચીને પૂર્વ લદાખમાં ગોગરા-હોટ સ્પ્રિંગમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવા કર્યો ઇનકાર ચીને ફરીથી સૈના હટાવવાનો ઇનકાર કરીને અક્કડ વલણ દર્શાવ્યું છે નવી દિલ્હી: ચીને ફરીથી એક વખત એવું પગલું ભર્યું છે જેનાથી ભારત સાથેના તેના સંબંધોમાં ફરીથી તણાવ પેદા થઇ શકે છે. ચીનની […]

LAC વિવાદ: બીજા વિસ્તારોમાંથી સૈન્ય હટાવવા અંગે 9 એપ્રિલે ભારત-ચીન વચ્ચે થશે મંત્રણા

ભારત અને ચીન વચ્ચે હજુ પણ સરહદી વિવાદ પૂર્ણ રીતે શમ્યો નથી બીજા વિસ્તારોમાંથી સૈન્ય હટાવવા અંગે ભારત-ચીન વચ્ચે 9 એપ્રિલે થશે મંત્રણા લદ્દાખના ગોગરા, હોટ સ્પ્રિંગ અને ડેપસાંગ મેદાનમાંથી સૈન્ય પરત લેવા અંગે મંત્રણા થશે નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે હજુ પણ સરહદી વિવાદ પૂર્ણ રીતે શમ્યો નથી. પૂર્વીય લદ્દાખના પેંગોંગ સરોવર વિસ્તારમાંથી પોત-પોતાની સેના […]

LACની વર્તમાન સ્થિતિ પર આર્મી ચિફએ કહ્યું – ખતરો ઘટ્યો છે, સમાપ્ત થયો નથી

પેંગોંગ સરોવર પાસે ભારત-ચીનની સ્થિતિને લઇને આર્મી ચીફનું નિવેદન પેંગોંગ સરોવર પર ચીને પીછેહઠ કરી છે પરંતુ ખતરો સંપૂર્ણ ટળ્યો હોય એમ ના કહી શકાય પેંગોંગ સરોવરથી ચીનની સેનાની પીછેહઠ બાદ ખતરો: આર્મી ચીફ નવી દિલ્હી:  પેંગોંગ સરોવર પાસે ભારત અને ચીનના સૈનિકોએ પીછેહઠ તો કરી છે, પરંતુ હજુ સંપૂર્ણ ખતરો ટળી ગયો હોય તેવું […]

પેંગોંગ લેક પાસેથી ચીનના સૈનિક પાછા ખસ્યા, પરંતુ હજુ પણ ત્યાંથી 100 કિલોમીટર દૂર છે ચીની સેના તૈનાત

છેલ્લા કેટલાક સમયથી ભારત-ચીન વચ્ચેના તણાવમાં ઘટાડો ચીન અને ભારતના સૈનિકો પેંગોગના કાંઠેથી પાછા ખસી ચૂક્યા છે જો કે હજુ પણ પેંગોંગથી 100 કિલોમીટર દૂર ચીની સૈનિકો તૈનાત લદ્દાખ: છેલ્લા કેટલાક સમયથી LAC પર ભારત અને ચીન વચ્ચે જોવા મળતો તણાવ હવે ઓછો થઇ રહ્યો છે. ચીન અને ભારતના સૈનિકો પેંગોગના કાંઠેથી પાછા ખસી ચૂક્યા […]

ભારત-ચીન વચ્ચેનો તણાવ ઓછો થયો, પૈંગોંગ લેકથી બંને દેશોને સૈનિકા પાછા ખસવા લાગ્યા

LAC પર ભારત-ચીન વચ્ચ ચાલી રહેલા તણાવમાં નરમાશ જોવા મળી પેંગોંગ સરોવરથી બંને દેશોની સેનાઓ પાછી ખસવા લાગી છે બંને દેશો વચ્ચે યૂનાઇટેડ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ એજન્ડા પર બેઠક થઇ નવી દિલ્હી: LAC પર ભારત-ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને તંગદિલીની સ્થિતિ હવે નરમ પડી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. આ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code