1. Home
  2. Tag "lac"

India-China Standoff – ચીને LAC પર હોવિત્ઝર તોપ-મિસાઇલ તૈનાત કરી

ભારત-ચીન વચ્ચે લશ્કરી વાટાઘાટો છતાં ચીન હથિયારોની કરી રહ્યું છે તૈનાતી PLA તિબેટમાં મિસાઇલ એકમો અને સ્વચાલિત હોવિટ્ઝર્સ સાથેની તૈયારીઓ કરી રહ્યું છે પીએલએ કેમ્પની આસપાસ 35 ભારે લશ્કરી વાહનો હોવાના સંકેત મળ્યા લદ્દાખ: ગલવાન હિંસા બાદ તણાવને દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે 9 વખત લશ્કરી વાટાઘાટો થયા છે, પંરતુ પીપલ્સ લિબરેશન આર્મી […]

ચીની સૈનિકોની ઘૂસણખોરી પર લાગશે લગામ, ભારત કરી રહ્યું છે આ તૈયારી

વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે થતી ઘૂસણખોરીને લઇને ભારત હવે મોટું પગલું ભરશે ભારત હવે ઘૂસણખોરીને ટ્રેક કરવા માટે પોતાની સર્વેલન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવશે DRDO એ બોર્ડર ઓબ્ઝર્વેશન એન્ડ સર્વિલાન્સ સિસ્ટમ (BOSS) તૈયાર કરી નવી દિલ્હી: વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન સાથે ભારતનો તણાવ ચાલી રહ્યો છે ત્યારે હવે ભારત મોટું પગલું ભરવા જઇ રહ્યું […]

પૂર્વીય લદ્દાખમાં એલએસી પર ભારત-ચીનના જવાનો વચ્ચે ફરીથી અથડામણ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદના નિરાકરણ માટે બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ સરહદ ઉપર બંને દેશ દ્વારા સેનાના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. દરમિયાન પૂર્વીય લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ એટલે કે એલએસી પર ફરી એકવાર ભારત અને ચીનના જવાનો […]

ચીનની ઘૂસણખોરી અટકાવવા ભારતીય સેના એકશનમાં, સરહદ પર 10 હજાર જવાનો કરાશે તૈનાત

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ ચીન દ્વારા ભારતીય સરહદમાં ઘુસણખોરી કરીને ગામડા વસાવવામાં આવી રહ્યા હોવાનો અહેવાલ સામે આવ્યાં છે. જેથી ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. તેમજ ભારતીય સેનાએ ચીનની ઘુસણખોરી અટકાવવા માટે માસ્ટરપ્લાન બનાવ્યો છે. પૂર્વોત્તર રાજ્યોમાંથી સૈનિકો ને હટાવીને એલએસી પર […]

પૂર્વ લદ્દાખમાં કડકતી ઠંડીમાં ચીને કરી પીછેહટ – ચીને 10 હજાર સૈનિકોને એલએસી પરથી હટાવ્યા

પૂર્વ લદ્દાખમાં કડકતી ઠંડીમાં ચીને કરી પીછેહટ  ચીનs તેના 10 હજાર સૈનિકોને એલએસી પરથી હટાવ્યા દિલ્હીઃ-ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક ચ નિયંત્રણ રેખા પાસેથી ચીને 10 હજાર સૈનિકો પાછા વાળ્યા છે.વ કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં તીવ્ર ઠંડીને કારણે ચીને આ નિર્ણય લીધો છે. […]

લદ્દાખમાં ફરી ચીની સૈનિકની ઘૂંસપેઠ – ભારતીય જવાનોએ કરી અટકાય

લદ્દાખ સીમા પર ફરી ચીનની નાપાક હરકત ચીની સૈનિકની નિયંત્રણ રેખા પાસેથી થઈ ઘરપકડ દિલ્હીઃ-ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સીમા પર થયેલા ઘર્ષણને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, ભારત તરફથી અનેક વખત વાતાઘાટો બાદ પણ ચીન તેની હરકતમાંથી બહાર આવી રહ્યું નથી અને અવારનવાર ઘુષણખોરી કરવાના પ્રયત્નો કરતું આવ્યું છે, […]

BSFએ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી છ પાકિસ્તાની યુવકોની કરી ઘરપકડ

બીએસએફ જવાનોને મળી મોટી સફળતા પંબાજની સરહદ પાસેથી 6 પાકિસ્તાની યૂવકો પકડાયા દિલ્હીઃ-બોર્ડર સિક્યુરિટી ફોર્સે શુક્રવારની સાંજે અંદાજે 5 વાગ્યા આસપાસ પંજાબમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના વિસ્તારમાંથી છ પાકિસ્તાની યુવાનોની ધરપકડ કરી હતી.સુત્રોના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરાયેલા તમામ લોકોની ઉંમર 20 થી 21 વર્ષની વચ્ચેની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, છ યુવકોની સુરક્ષા અને ગુપ્તચર […]

અમેરીકા પાસે રાયફલ ખરીદીની વાતથી ચીનના પેટમાં પડી ફાળ– ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

અમેરીકા પાસે રાયફલ ખરીદીની વાતે ચીનની શાંતિનો ભંગ કર્યો ચીનના પેટમાં પડી ફાળ ભારત પર લગાવ્યા આરોપ ચીન ભારતની તાકાતથી પરેશાન ચીની સરકારનું સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સમાં ભારત સામે ઝેર ઓક્યું ઘણા સમયથી ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સીમા વિવાદ ચાલી રહ્યો છે,ચીન તરફથી અનેક વાતાઘઆટો બાદ પણ અવનવા કાવતર થતા હોય છે ત્યારે હવે […]

લદ્દાખ સીમા વિવાદની સેન્ય બેઠકમાં ભારતે કહ્યું – ચીનએ નિયમનો ભંગ કર્યો છે એટલે પહેલા ચીનની સેના પીછે હટ કરે

સોમવારના રોજ ભારત-ચીન સેન્યની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ ભારતે નહી મૂક્યું નમતું ચીનને તાકીદ કરી પીછે હટચ કરવા જણાવ્યું બન્ને સેનાએ પાછળ ખસવા માટે રોડમેપ તૈયાર કરવા સુચવ્યું   ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા તણાવ ચાલી રહ્યો છે, ત્યારે વિતેલા દિવસે સોમવારના રોજ બન્ને સેન્ય અધિકારીઓ વચ્ચે લાંબા સમયની બેઠક યોજાઈ હતી જેમાં ભારતે […]

LAC પર નિષ્ફળ આક્રમણ પછી ચીનની પલટી, હવે કહ્યું – અમે તો ભારતીય સરહદ પર શાંતિ સ્થાપવા તૈયાર છીએ

– ભારત અને ચીન વચ્ચે બે દિવસ પહેલા થયેલી અથડામણ પર ચીને મારી પલટી – અમે ભારત સાથે મંત્રણા કરવા માટે તૈયાર બેઠા છીએ – ચીનના વિદેશ પ્રધાન – 29-30 ઑગસ્ટે 200 ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂષણખોરીનો કર્યો હતો પ્રયાસ ભારત અને ચીન વચ્ચે અનેકવાર મંત્રણાઓ થઇ હોવા છત્તાં 29-30 ઑગસ્ટના રોજ ચીને ફરીથી સરહદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code