વિશ્વ આરોગ્ય દિવસઃ વિશ્વની 30 ટકા વસ્તી પાસે મૂળભૂત આરોગ્ય સંભાળની ઍક્સેસનો અભાવ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા દર વર્ષે 07 એપ્રિલના રોજ ‘વિશ્વ આરોગ્ય દિવસ’ એક વિશેષ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના દરેક વ્યક્તિને રોગો અને સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો છે. સમગ્ર વિશ્વ આ વર્ષે 74મો વિશ્વ આરોગ્ય દિવસ ‘માય હેલ્થ, માય રાઇટ્સ’ થીમ સાથે ઉજવી રહ્યું છે. વિશ્વ આરોગ્ય દિવસની […]