1. Home
  2. Tag "ladakh"

લદ્દાખમાં સ્થાપિત એશિયાનું સૌથી મોટું ઇમેજિંગ ચેરેનકોવ ટેલિસ્કોપ

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) દ્વારા બનાવવામાં આવેલ એશિયાના સૌથી મોટા ઇમેજિંગ ચેરેનકોવ ટેલિસ્કોપનું લદ્દાખના હેનલેમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મુખ્ય વાતાવરણીય ચેરેનકોવ પ્રયોગ (MACE) વેધશાળાની સ્થાપના BARCની મદદથી કરવામાં આવી છે. આ ટેલિસ્કોપ લગાવવાથી વૈજ્ઞાનિક સંશોધનને વેગ મળશે. BARCએ આ ટેલિસ્કોપ બનાવ્યું છે BARCએ એક નિવેદનમાં કહ્યું કે 4,300 મીટરની ઉંચાઈ પર સ્થિત […]

લદ્દાખમાં 4 વર્ષ જૂનો વિવાદ ક્યારે ખતમ થશે?

નવી દિલ્હીઃ ચીન અને ભારત પૂર્વી લદ્દાખમાં સ્ટેન્ડઓફને સમાપ્ત કરવા માટે “મતભેદો ઘટાડવા” અને સંઘર્ષના વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચવા પર “કેટલીક સર્વસંમતિ” સુધી પહોંચવામાં સફળ થયા પછી, બંન્ને પક્ષોને સ્વીકાર્ય ઉકેલ સુધી પહોંચવા માટે વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી હતી. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઝાંગ શિયાઓગાંગે કહ્યું કે […]

લદ્દાખ: કેન્દ્રશાસિત પ્રદેશમાં 5 નવા જિલ્લાઓની રચનાનો ગૃહ મંત્રાલયનો નિર્ણય

હવે લદ્દાખમાં લેહ અને કારગિલ સહિત કુલ સાત જિલ્લા હશે અત્યારે લદ્દાખમાં બે જિલ્લા લેહ અને કારગિલ છે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણના વિઝનને સાકાર કરવા માટે ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લાઓની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ ઐતિહાસિક નિર્ણય વિશે ‘એક્સ’ પ્લેટફોર્મ પરની પોસ્ટમાં માહિતી આપતાં કેન્દ્રીય ગૃહ […]

કારગિલ વિજય દિવસઃ લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે નરેન્દ્ર મોદીએ શહીદોને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં આજે 26મી જુલાઈએ 25મા કારગિલ વિજય દિવસ શહીદોને યાદ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન પીએમ મોદી આજે લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ કારગિલ યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. આજે કારગિલ યુદ્ધ વિજયના 25 વર્ષ પૂણ થયા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ […]

જમ્મુ કાશ્મીરના બારામુલ્લા અને લદ્દાખમાં ભૂકંપના આંચકા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તર કાશ્મીરના આ જિલ્લામાં બપોરે 12.26 કલાકે ભૂકંપના આંચકા નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટર નીચે હતું. હાલમાં આના કારણે કોઈ નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી. આજે વહેલી સવારે લદ્દાખના લેહમાં 2:02 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લેહમાં […]

લદ્દાખઃ ટેન્કથી નદી પાર કરવાના સૈન્ય અભ્યાસમાં સર્જાઈ દુર્ઘટના, પાંચ જવાન શહીદ

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ભારતીય સેનાના જવાનો સાથે મોટી દુર્ઘટના થઈ છે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો ટેન્કથી નદી પાર કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું, જેના કારણે સેનાના પાંચ જવાનો નદીમાં તણાઈ ગયા હતા અને તેમણે જીવ ગુમાવ્યા હતા. તમામ જવાનોના મૃતદેહ મળી […]

લોકસભા ચૂંટણીઃ લદ્દાખમાં મતદાન જાગૃતિ માટે અનોખા યોગ અને તીરંદાજી કરવામાં આવી

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં યોગની શાંતિને તીરંદાજીના રોમાંચ સાથે મતદાન જાગૃતિ માટે એક ઇવેન્ટનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો હેતુ નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા માટે શિક્ષિત અને પ્રેરણા આપવાનો છે. પવિત્ર સાની તળાવ ઝંસ્કાર ખાતે આયોજિત, આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો, SDM ઝંસ્કર અને નોડલ ઓફિસર સ્વીપ કારગિલ સહિત વિવિધ હિતધારકોને એકતા અને […]

IAFના હેલિકોપ્ટરનું લડાખમાં ઈમરજન્સી લેન્ડિંગ, પાયલટ સુરક્ષિત

લેહ: ભારતીય વાયુસેનાના એક અપાચે હેલિકોપ્ટરને લડાખમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું છે. તે દરમિયાન ઉતાર-ચઢાવવાળા વિસ્તાર અને વધારે ઊંચાઈને કારણે હેલિકોપ્ટરને નુકશાન પહોંચ્યું છે. તેમાં સવાર બંને પાયલટ સુરક્ષિત છે. વાયુસેનાએ ગુરુવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ કે ઘટના બુધવારે બની. વાયુસેનાએ ઘટનાની કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં […]

જમ્મુ, કાશ્મીર, લદ્દાખ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ મહિનાની 30 તારીખ સુધી જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે. IMDએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તરપશ્ચિમ ભારતના આજુબાજુના મેદાનો પર વાવાઝોડાની પ્રવૃત્તિ સાથે વરસાદનો નવો સ્પેલ અપેક્ષિત […]

ચીની સૈનિકો બોલ્યા જય શ્રીરામ, LACનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી: રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારંભ બાદ હવે પટ સામાન્ય જનતા માટે પણ ખુલી ચુક્યા છે. આખા દેશમાં સોમવારે દિવાળી જેવો માહોલ હતો. ખાસ વાત એ છે કે ભારત જ નહીં અમેરિકા, મેક્સિકો, જાપાન સહીત દુનિયાના ઘણાં દેશોમાં રામના નામની ગુંજ સંભળાય રહી છે. આ દરમિયાન વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લાઈન ઓફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code