1. Home
  2. Tag "ladakh"

ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે સંમત થયા

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ બંને દેશો વિવાદ ઉકેલવા સંમત થયા વિશ્વના દેશોની નજર ભારત અને ચીન પર દિલ્હી :ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલા મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે, ભારત અને ચીનના સૈનિકો આમને સામને અનેક વાર આવી ગયા છે ત્યારે હવે આખરે ચીન ભારત સામે નબળું પડ્યું છે અને સીમા વિવાદ […]

ભારત-અમેરિકા વચ્ચે ડ્રોન સોદો અંતિમ તબક્કામાં, જાણો ડ્રોનની ખાસિયત

ભારત-અમેરિકા વચ્ચે 30 ડ્રોનની ડીલ અંતિમ તબક્કા આ માટે ભારત અમેરિકાને 22000 કરોડ રૂપિયા ચૂકવશે આ ડ્રોન અનેક ખાસિયતોથી સજ્જ છે નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત-ચીન વચ્ચે હજુ પણ તણાવ જોવા મળી રહ્યો છે અને ચાલબાઝ ચીન સતત કોઇને કોઇ હરકતો દોહરાવતું રહે છે ત્યારે ચીન પર બાજ નજર રાખવા માટે અને જરૂર પડે […]

બોર્ડર પર સેના રહે તૈયાર, રક્ષામંત્રી રાજનાથ સિંઘે સૈન્યને આપી સૂચના

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૈન્યને સતર્ક કર્યું તેઓ કોઇપણ સ્થિતિમાં શોર્ટ નોટિસમાં તૈયાર રહે સીમા પર વધી રહેલા તણાવ વચ્ચે નિવેદન નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સુરક્ષા દળોને સતર્ક રહેવા સૂચના આપી છે. સીમા પર હજુ પણ વિવાદ શમ્યો […]

લદાખની સાથે હવે ચીનના સૈનિકોની પીઓકેમાં પણ હલચલ, ભારત સતર્ક

ચીનના સૈનિકો પીઓકેમાં લદાખ બાદ પીઓકેમાં જોવા મળ્યા ભારતીય સેના સતર્ક દિલ્હી :ચીને ભારત સાથે પંગો લઈને એવી સ્થિતિ ઉભી કરી છે કે તે હવે તેને જ ભારે પડી રહી છે. ચીનની સ્થિતિ હાલ એવી છે કે તે નરમ પડે તો પણ વિશ્વ તેની તાકાતનો મજાક ઉડાવે અને કડક થાય તો ભારત જવાબ આપે. આવામાં […]

લદ્દાખની હાડ થીજવતી ઠંડીથી પણ ભારતીય સેનાને મળશે રક્ષણ, સૌર ઉર્જા સંચાલિત ટેન્ટ્સ ગોઠવાશે

લદ્દાખની કડકડતી ઠંડીથી ભારતીય સૈન્યને મળશે રક્ષણ હવે ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં સૌર ઉર્જા સંચાલિત ટેન્ટ ગોઠવવામાં આવશે પ્રારંભિક તબક્કે 50 ટેન્ટ ગોઠવવામાં આવશે નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે તણાવ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. ચીનની અતિક્રમણ કરવાની વિસ્તારવાદની નીતિને કારણે પણ ભારતીય સૈન્યએ સતત ચીનની સેનાની દરેક હિલચાલ પર બાજ નજર […]

લદ્દાખઃ દુનિયાના સૌથી મોટા રાષ્ટ્રધ્વજનું અનાવરણ, તિરંગાના સન્માનમાં એક ફ્લાઇ પાસ્ટ

દિલ્હીઃ લદાખના ફાયર એન્ડ ફ્યુરી કોરના પ્રાંગણમાં લદાખના ઉપરાજ્યપાલ અને કાર્યક્રમના મુખ્ય અતિથી આર.કે.માથુરે દુનિયાના સૌથી મોટા રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતી તેમજ જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજના અવસરે રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઇના ખાદી ડાયર્સ અન્ડ […]

લદ્દાખના કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા નોંધાઈ  

લદ્દાખમાં ભૂકંપના આંચકા 4.2 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં શ્રીનગર : લદ્દાખના કારગિલમાં સોમવારે સવારે 9:16 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જોકે, અત્યાર સુધી કોઇપણ પ્રકારના જાન -માલના નુકસાનના સમાચાર આવ્યા નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી લેહ- લદ્દાખમાં ભૂકંપના આંચકા […]

મોટા સમાચાર! આ પોઇન્ટ્સ પરથી ભારત-ચીનની સેનાએ કરી પીછેહટ, તણાવમાં ઘટાડો

લદ્દાખ બોર્ડરથી આવ્યા મોટા સમાચાર ગોગરા પોઇન્ટ્થી બંને દેશોના સૈનિકોએ કરી પીછેહટ 12માં સ્તરની મંત્રણા સફળ રહી નવી દિલ્હી: લદ્દાખ સરહદે ચાલી રહેલા વિવાદ વચ્ચે થોડા દિવસ પહેલા ભારત અને ચીન વચ્ચે 12માં સ્તરની કમાન્ડર મંત્રણા યોજાઇ હતી જેમાં થયેલી વાતચીત સફળ સાબિત થઇ છે. બંને દેશની સનાએ ગોગરા પેટ્રોલિંગ પોઇન્ટ પરથી પીછે હટ કરી […]

પેંગોંગ લેકને અડીને ચીનની અવળચંડાઇ, ચીની સૈનિકો કર્યા તૈનાત

પેંગોંગ લેકને અડીને ચીને સૈનિકો કર્યા તૈનાત ચીન ભારત સાથે તણાવ ઓછો કરવા નથી માંગતુ ચીને ફ્યુલ ટેન્ક, સૈનિકોના રહેવા માટેના બાંધકામ પણ કર્યા છે નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ પણ તણાવ યથાવત્ છે અને ચીન ભારત સાથે તણાવ પર પૂર્ણવિરામ મૂકવાને બદલે તેને વધારી રહ્યું છે. એક ઑપન ઇન્ટેલિજન્સ સોર્સના […]

લદ્દાખ: લેહમાં ભૂકંપના જોરદાર આંચકા, 3.6 ની તીવ્રતા માપવામાં આવી

દેશના કેટલાક રાજ્યોમાં ભૂકંપના આંચકા જાનહાનિના કોઈ સમાચાર નહીં લોકોમાં ભયનો માહોલ લેહ: લદ્દાખમાં બુધવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. ભૂકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. આ ઉપરાંત વધુ બે રાજ્યો રાજસ્થાન અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજસ્થાનના બિકાનેરમાં આજે સવારે 5:24 કલાકે રિક્ટર સ્કેલ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code