1. Home
  2. Tag "LADDAKH"

લદ્દાખમાં હિમસ્ખલનની ઝપેટમાં સેનાની ટીમ, એક જવાન શહીદ, ત્રણ સૈનિક ગુમ

લદ્દાખઃ- તાજેતરમાં લદ્દાખ ક્ષએત્રમાં હિમસ્ખલનની ઘટનાઓ વઘી રહી છે આવી સ્થિતિમાં અહીં તૈનાત સેનાના જવાનોની મુશ્કેલીઓ વઘી રહી છે સેનાની ટીમ પણ હિમસ્ખલનની ઝપેટમાં આવી છે જેમાં એક જવાન શહીદ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસના રોજ લદ્દાખમાં, ભારતીય સેનાની એક ટીમ માઉન્ટ કુન પાસે હિમપ્રપાતનો ભોગ બની હતી. […]

લદ્દાખમાં આર્મીનું વાહન ખીણીમાં ખાબકતા 9 જવાન શહીદ- પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

લદ્દાખ- દેશભરમાં દેશની સરહદોની રક્ષા કરનારા દેશના વીરો સીમા પર ખડેપગે અડગ રહે છે જ્યારે લદ્દાખની વાત કરવામાં આવે તો અહી પણ સતત દેશની સેના બાજ નજર રાખીને દેશની રક્ષા કરે છે જો કે  કેટલાક સેનાને લગતા સમાચારથી આપણું હ્દય હચમચી ઉઠે છે જેમ કે વિતેલી રાત્રે શનિવારના રોજ સેનાના વાહનોને એકસ્માત નડ્યો હતો અને […]

ભારત-ચીનના સૈન્ય અધિકારીઓએ લદ્દાખમાં કરી મુલાકાત, LAC પર થઈ વાતચીત

ભારત-ચીનના સૈન્ય અધિકારીઓની લદ્દાખમાં મુલાકાત  LAC પર થઈ વાતચીત દિલ્હીઃ ચીન ને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષની સ્થિતિ ચાલીલરહી છે ,લદ્દાખ સીમા વિવાદ બાદ આ સ્થિતિ વધુ વણસી હતી જો કે ત્યાર બાદ બન્ને સેનાઓ વચ્ચે અનેક લેવલની બેઠક પણ યોજાઈ ત્યારે ફરી એક વખત ચીન અને ભારતના સેન્ય અધિકારીઓ લદ્દાખ ખાતે મળ્યા હતા.આ […]

પૂર્વ લદ્દાખની નિયંત્રણ રેખા પર અચાનક હિલચાલ વધી – ભારતીય સેનાએ શરુ કર્યું પ્રેટોલિંગ

ચીનને કરી ફઆરી નાપાક હરકત ગલવાન ઘઆટીમાં હલચલ જોવા મળી ભારતીય સેના બની સતર્ક દિલ્હીઃ- ચીન સતત ભારતની નિયંતર્ણ રેખઆ પર મીટ માંંડિને બ્સયું છે પૂર્વ લદ્દાખમાં તેની હલચલ વધતી જઈ રહી છે ત્યારે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાપર અચાનક હલચલ મચી ગઈ છે. ચીનને ગલવાન ખીણમાં તૈનાત સૈનિકો ઘોડા અને ખચ્ચર સાથે સરહદી વિસ્તારોમાં […]

ગૃહમંત્રાલયનો ખાસ નિર્ણય – લદ્દાખની સંસ્કૃતિ અને ભાષાની રક્ષા માટે ખાસ સમિતિની કરી રચના

લદ્દાખની સંસ્કૃતિ-ભાષાની રક્ષા માટે ખાસ સમિતિની  રચના ગૃહમંત્રાલય થકી લેવાયો આ ખાસ નિર્ણય લદ્દાખ – કેન્દ્ર સાશિત પ્રદેશ લદ્દાખ પોતાનામાં જ એક આગવી ઓળખ ઘરાવે છે,દેશ વિદેશના લોકો અહી પ્રવાસે આવતા હોય છે શિયાળો આવતાની સાથે જ પ્રવાસીઓની સંખ્યા વધી જાય છએ ત્યારે અહીની સંસ્કૃતિ અને ભાષા પણ જળવાય રહે તે માટે ગૃહમંત્રાલયે એક મહત્વનો […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસીય લદ્દાખની મુલાકાતે – સીમા પર સુરક્ષાની કરશે સમિક્ષા

સંરક્ષણમંત્રી આજે લદ્દાખની મુલાકાતે એલઓસીની સુરક્ષાની કરશે તપાસ દિલ્હીઃ આજરોજ  કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ શ્રીનગર અને લદ્દાખની બે દિવસીય મુલાકાતે શ્રીનગર પહોંચશે. તેમની સાથે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ હશે. આ દરમિયાન, સંરક્ષણ મંત્રી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાપર સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરશે. મોરચા પર જઈને ઓપરેશનલ સજ્જતા વિશે માહિતી મેળશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે […]

લદ્દાખના કારગિલમાં અનુભવાયા ભૂકંપના આંચકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3  માપવામાં આવી

કારગિલથી લદ્દાખની ઘધરા ફરી ઘ્રુજી રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ દિલ્હીઃ- દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવવા જાણે સામાન્ય બાબત બની છે,ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી પહાડી વિસ્તારોમાં ભૂંકપ આવવાની ઘટનાઓ વધી છે, લદ્દાખમાં અવાર-નવાર ભૂંકપ આવ્યા હોવાના સમાચાર સામે આવ્તા હોય છે ત્યારે એજ ફરી એક વખત કારગિલથી લઈને લદ્દાખની ઘરા ઘ્રુજી ઉઠી […]

કોરોનાના કારણે પ્રથમ વખત લદ્દાખમાં વાયુસેના એરક્રાફ્ટની ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરુ કરાયું

એરક્રાફ્ટ વિમાનમાં પ્રથમ વખત ઓનલાઈન બૂકિંગનો આજથી આરંભ લદ્દાખથી કારગિલ અને જમ્મુ કાશ્મીર વચ્ચે ઉડાન ભરશે   લદ્દાખઃ- લદ્દાખ પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ છે, દેશવિદેશના લોકો અહીના વાતાવરણની મજા માણવા આવતા હોય છે, આ વિસ્તાર બરફથી ઢકાયેલો હોય છે જેથી ક્યારે હિમવર્ષા વખતે વાહનવ્યવહાર ખોરવાય છે ત્યારે હવે લદ્દાખથી વાયુસેનાના એરક્રાફ્ટથી લોકો મુસાફરીનો લાભ લેવા […]

દુનિયામાં ખગોળશાસ્ત્રીય અભ્યાસ માટેસર્વ શ્રેષ્ઠ છે લદ્દાખ, વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને તેનું કારણ જણાવ્યું

લદ્દાખ શહેર ખગોળશાસ્ત્રીય અભ્યાસ માચે બેસ્ટ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું તેનું કારણ દિલ્હીઃ- ભારતમાં જો ક્યાક જન્નત હોય તો તે હિમાચલ પ્રદેશ ,લદ્દાખ કે જમ્મુ કાશ્મીર માં છે તેમ કહીએ તો ખોટૂ નથી ,આ વિસ્તારના શહેરો નરી આંખે જોયેલી જન્નત જેવા છે, અને એટલા માટે જ આજે દેશભરમાંથી પ્રવાસ માટે લોકો અહીની સુંદરતા નિહાળવા આવતા હોય […]

હવે ચીનની નાપાક નજર અરુણાચલ પ્રદેશ પર – સરહદ પર સેનાની તૈનાતીમાં વધારો,ભારત આપશે મૂહતોડ જવાબ

ચીનની નજર અરુણાચલ પ્રદેશ પર સીમા પણ સૈનીકોની સંખ્યામાં વધારો કરાયો ભારત આપશે મૂહતોડ જવાબ દિલ્હીઃ- છેલ્લા વિતેલા વર્ષથી ચીન અને ભારત વચ્ચે તણાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે. ચીન સતત ભારતની સરહદો પર શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે,પૂર્વીય લદ્દાખ ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત હવે લશ્કરી કવાયત અને અરુણાચલ પ્રદેશની સરહદના આંતરિક ભાગોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code