ડાયાબિટીઝના દર્દીઓએ કાચા ભીંડાનું આ રીતે કરવું જોઈએ સેવન, સુગર રહેશે નિયંત્રણમાં
સામાન્ય રીતે શાકભાજી અનેક પોષક તત્વોથી ભરપુર હોય છે.રોંજીદા આહારમાં શાકભાજીનો ઉપયોગ કરવાથી શરીરને જરુરી અવા તમામ વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો મળી રહે છે, આજે આપણે વાત કરીશું ભીંડાની. ભીંડા સામાન્ય રીતે સૌ કોઈને ભાવતા હોતા નથી પરંતુ તેને ખાવાથી અનેક ફાયદાઓ થાય છે,જેમાં ડાયાબિટીધના દર્દીઓ માટે ભીંડા ખૂબજ ગુણકારી હોય છે. […]