1. Home
  2. Tag "Lake"

કચ્છના માંડવીમાં ઢોર ચરાવવા ગયેલા બે બાળકોના તળાવડીમાં ડૂબી જતા મોત

બપોરે ઢોર પરત આવી ગયા પણ બન્ને કિશોરો ન આવતા શોધખોળ કરાઈ, ઊંડા ખાડા પાસે ચપ્પલ અને લાકડી દેખાયા બાદ બન્નેના મૃતદેહ બહાર કઢાયા, મોતને ભેટતા બાળકના પિતા બેહોશ થયાહતા. ભૂજઃ  કચ્છના માંડવીમાં બે માસૂમ બાળકો તલાવડીમાં ડૂબી જતાં બન્નેના મોત નિપજ્યા હતા. મારવાડા પરિવારના બે બાળકો ઢોર ચરાવવા ગયા હતા. ત્યારે  તળાવડીમાં નહાવા પડતા […]

બોટાદના સમઢિયાળા-2 ગામે તળાવમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જતાં મોત

બોટાદઃ રાજ્યમાં અસહ્ય ગરમીને લીધે નદી, તળાવ કે ડેમમાં લોકો નાહવા માટે જતા હોય છે. ત્યારે ડુબી જવાના બનાવો પણ બની રહ્યા છે. ભાવનગરના બોર તળાવમાં કિશોરીઓ ડુબી જવાની ઙટના બાદ બુધવારે મોરબીના વરસામેડી ગામના તળાવમાં બે પાળકો અને એક કિશોરી ડુબી જતા મોતની ઘટના બની હતી. ત્યારે આજે બોટાદ તાલુકાના સમઢિયાળા-2 ગામે તળાવમાં નાહવા […]

મોરબીના વરસામેડી ગામે તળાવમાં નાહવા પડેલા બે બાળકો અને એક કિશોરનું ડૂબી જતાં મોત

મોરબીઃ રાજ્યમાં ગરમીને લીધે લોકો નદી, તળાવો કે ડેમમાંનાહવા માટે જતાં ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. તાજેતરમાં ભાવનગરમાં ડૂબી જતાં પાંચ પૈકી ચાર બાળકીઓના મોત નિપજ્યા હતા. જ્યારે મોરબીના વરસામેડી ગામે તળાવમાં નાહવા પડેલાં 4 બાળકો પૈકી બે બાળકો અને એક કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોતની નિપજતા નાના એવા ગામમાં ભારે શોકનો માહેલ […]

લીંબડીના બળોલ ગામના તળાવમાં સગીર વયના બે પિતરાઈ ભાઈઓના ડુબી જતાં મોત

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામના તળાવમાં  પડેલી ભેંસોને બહાર કાઢવા જતાં બે સગીર વયના પિતરાઇ ભાઇઓના ડૂબી જતાં મોત નિપજતા ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી.  આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ ફાયર વિભાગની મદદથી બંનેના મૃતદેહો બહાર કાઢીને પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ […]

પંચમહાલ જિલ્લાના ગજાપુરા ગામના તળાવમાં નહાવા પડેલા ચાર બાળકો ઉંડા પાણીમાં ડુબ્યાં

ચાર બાળકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કઢાયાં અમદાવાદઃ પંચમહાલના ગજાપુર ગામના તળાવમાં નહાવા પડેલા ચાર બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ચારેય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા. તળાવમાં નહાવા પડેલા ચાર બાળકોના ડુબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવને પગલે […]

કરજણમાં સ્વામી વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા ગયેલી મહિલાને મગરે ફાડી ખાધી

વડોદરાઃ  જિલ્લાના કરજણમાં આવેલા સ્વામિ વિવેકાનંદ તળાવના કિનારે કપડાં ધોવા માટે ગયેલી મહિલા ઉપર મગરે હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો. મહિલાને ઊંડા પાણીમાં ખેંચી જઇ ફાડી ખાધી હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો પહોંચી ગયા હતા. જ્યાં તળાવમાં ફરતા મગરોની વચ્ચેથી મહિલાના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. આ બનાવથી ગામમાં ગમગીની […]

બંગાળઃ કલ્યાણી બોર્ડર પોસ્ટ પાસે તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કીટ જપ્ત કરાયાં

કોલકતાઃ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં BSFએ કલ્યાણી બોર્ડર પોસ્ટ વિસ્તારમાં એક તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. બીએસએફના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોક્કસ માહિતીના આધારે બીએસએફની એક ટીમે સોનું શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા એજન્સીએ દામચોરને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. BSFએ જણાવ્યું હતું કે, “તળાવમાંથી […]

બર્ફીલા સરોવરમાં દટાયેલો મળ્યો 48,500 વર્ષ જૂનો ‘ઝોમ્બી વાયરસ’,મનુષ્ય માટે બની શકે છે ખતરો

વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો દાવો કર્યો છે.તેઓએ બરફની નીચે થીજી ગયેલા ઘણા વાયરસ શોધી કાઢ્યા છે.તેમની વચ્ચે એક વાયરસ પણ છે, જે 48,500 વર્ષ પહેલા બરફની નીચે દટાયેલો હતો.તે બરફથી જામેલ સરોવર નીચેથી મળી આવ્યો છે. આ સિવાય આ વૈજ્ઞાનિકોએ લગભગ 24 વધુ વાયરસ શોધી કાઢ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ક્લાઈમેટ […]

સુજલામ સુફલામ જળ અભિયાનઃ જળસંગ્રહમાં 23,000 લાખ ઘન ફૂટનો વધારો થશે

અમદાવાદઃ ચોમાસામાં વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે લગભગ 17880 જેટલા કામનો પૂર્ણ કરવામાં આવ્યાં છે. અભિયાન દરમિયાન ચેકમેડ અને તળાવો ઉંડા કરવામાં આવ્યાં છે. આમ જળસંગ્રહમાં લગભગ 23 હજાર લાખ ઘનફૂટનો વધારો થવાનો અંદાજ છે. એટલું જ […]

ઉત્તરપ્રદેશઃ ગંદા તળાવની કાયાપલટ કરીને દેશનું પ્રથમ “અમૃત સરોવર”નું નિર્માણ કરાયું

નવી દિલ્હીઃ દેશના પ્રથમ “અમૃત સરોવર”નું ઉદ્ઘાટન 13 મે, 2022ના રોજ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને ઉત્તર પ્રદેશના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ દ્વારા પટવાઈ, રામપુર (ઉત્તરપ્રદેશ) ખાતે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નકવીએ ​​નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, આ ભવ્ય અમૃત સરોવરને ખૂબ જ ઓછા સમયમાં શરૂ કરવામાં સામાન્ય લોકો, ગ્રામજનોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code