1. Home
  2. Tag "lakes"

સૌરાષ્ટ્ર : ૧૧ જિલ્લાઓના ૯૯ જળાશયો, ૧૯૦ ગામ તળાવો અને ૧૬૧૩ ચેકડેમો નર્મદાના નીરથી ભરાયા

અમદાવાદઃ કોઈ પણ રાજ્ય તેમજ દેશના પાયાના વિકાસમાં યોગ્ય જળ વ્યવસ્થાપન ખૂબ જ મહત્વનું પરિબળ છે. જળ એ જીવન છે એ મંત્રને સાર્થક કરવાની સાથે “મા” નર્મદાના દરિયામાં વધારાના વહી જતા નીર –પાણીથી સૌરાષ્ટ્ર – કચ્છની વર્ષોથી તરસી ધરાને તૃપ્ત કરવાના ભગીરથ પ્રયાસ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘સૌની યોજના’નો […]

ડુબી જવાના બનાવો ન બને તે માટે નદી, તળાવો, ડેમમાં નહાવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. વરસાદને લીધે નદી, તળાવો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. રાજ્યમાં તાજેતરમાં જુદી જુદી જગ્યાએ નદી, તળાવો, નહેર, દરિયામાં નહાવા પડેલા વ્યક્તિઓ ડૂબી ગયાની ઘટના બની હતી જેને ગંભીરતાથી લઇ રાજ્ય સરકારે ડૂબવાના […]

પંચમહાલઃ પાનમ જળાશયના પાણીથી સાત ગામના 11 તળાવો ભરાશે

અમદાવાદઃ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકાને પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાનો લાભ આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉદવહન સિંચાઈ યોજના દ્વારા મોરવા (હડફ) તાલુકાના કુલ સાત ગામોના 11 તળાવો પાણીથી ભરવામાં આવશે. જેના પરિણામે કુલ 1172 હેક્ટર વિસ્તારને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે. જ્યારે આજુ બાજુના 60થી વધુ […]

ગુજરાતઃ સૌની યોજના હેઠળ 53 જળાશયો, 131 તળાવ અને 863 ચેકડમમાં નર્મદાનું પાણી ભરાયું

અમદાવાદઃ ગુજરાતમાં અંદાજીત રૂ. 72 હજાર કરોડના ખર્ચે નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. કચ્છ શાખા નહેરનું વિતરણ માળખું, મીસીંગ લીંક, સબમાઈનોર પઈપલાઈન ની બાકી રહેલી કામગીરી 6 ટકા જેટલી છે. તે વર્ષ 2022-23માં પૂર્ણ કરવાના સંકલ્પ સાથે બજેટમાં રૂ. 3020 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  કચ્છ વિસ્તારમાં નર્મદાના પુરના વધારાના 1 મિલિયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code