1. Home
  2. Tag "Lakhimpur Kheri Violence"

લખીમપુર હિંસા મામલે SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ, આ એક સુનિયોજીત ષડયંત્ર હતું

લખીમપુર હિંસા મામલે SITનો ચોંકાવનારો ખુલાસો ષડયંત્ર હેઠળ વારદાતને અંજામ અપાયો આ એક સુનિયોજીત ષડયંત્ર હતું: SIT નવી દિલ્હી: ઉત્તરપ્રદેશનમા લખીમપુરમાં થયેલી હિંસાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને આ ઘટનાની તપાસ SITને સોંપવામાં આવી હતી ત્યારે હવે SITએ તપાસ દરમિયાન એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. SITના રિપોર્ટ અનુસાર, લખીમપુર હિંસા એક સુનિયોજીત ષડયંત્ર હતું. […]

લખીમપુર હિંસા મામલે CM યોગીએ પહેલીવાર મૌન તોડ્યું, જાણો શું કહ્યું?

લખીમપુર હિંસા મામલે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રથમવાર મૌન તોડ્યું લખીમપુર હિંસાની ઘટનાઓ ખોટી હતી હાલમાં સીટ આ કેસની તટસ્થ તપાસ કરી રહી છે નવી દિલ્હી: લખીમપુર હિંસાના પડઘા જ્યારે દેશમાં પડ્યાં છે ત્યારે હવે પ્રથમવાર યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ હિંસા મામલે મૌન તોડ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું […]

લખીમપુર હિંસા મામલે સુપ્રીમની યોગી સરકારને લપડાક, યોગી સરકાર તપાસમાં પીછેહઠ કરી રહી છે

લખમીપુર હિંસા મામલે સુપ્રીમમાં થઇ સુનાવણી સુપ્રીમ કોર્ટે આ મામલે યોગી સરકારની ઝાટકણી કાઢી યોગી સરકાર તપાસમાંથી પીછેહઠ કરી રહી છે નવી દિલ્હી: આજે લખીમપુર ખીરી હિંસા મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપીની યોગી સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે યોગી સરકારને આકરી ફટકાર લગાવતા જણાવ્યું હતું કે, તે તપાસમાંથી પીછેહઠ કરી રહી છે. આજે […]

લખીમપુર હિંસા મામલે સુપ્રીમમાં આજે થશે સુનાવણી

લખીમપુર હિંસા મામલે આજે સુપ્રીમમાં સુનાવણી બે વકીલે આ મામલે ઉચ્ચસ્તરીય ન્યાયિક તપાસની માંગ કરી હતી આ બંને વકીલોએ CBIને આ તપાસમાં સામેલ કરવાની પણ માંગણી કરી નવી દિલ્હી: લખીમપુર હિંસાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં લખીમપુર હિંસા કેસમાં સુનાવણી થશે. આપને જણાવી દઇએ કે લખીમપુર હિંસાની ઘટના બાદ બે વકીલોએ […]

સુપ્રીમ કોર્ટમાં લખીમપુર કેસની આગામી સુનાવણી 20 ઑક્ટોબરના રોજ થશે

લખીમપુર હિંસા કેસમાં આગામી બુધવારે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી લખીમપુર હિંસા દરમિયાન 4 ખેડૂતો સહિત 8નાં મોત થયા હતા આ મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ, જસ્ટિસ સૂર્યકાં અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠ કરશે નવી દિલ્હી: લખીમપુર હિંસાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે આગામી બુધવારે સુપ્રીમ કોર્ટમાં લખીમપુર હિંસાના કેસમાં સુનાવણી થશે. આપને જણાવી […]

લખીમપુર ખીરી કાંડ વિરુદ્વ રેલ રોકો આંદોલન, પંજાબ-હરિયાણા સૌથી વધુ પ્રભાવિત

લખીમપુર ખીરી કાંડ વિરુદ્વ લોકોનું રેલ લોકો આંદોલન પંજાબ અને હરિયાણામાં રેલ રોકો આંદોલનની સૌથી વધુ અસર મુસાફરો ભોગવી રહ્યા છે હાલાકી નવી દિલ્હી: લખીમપુર ખીરી કાંડને લઇને આજે દેશના અનેક વિસ્તારોમાં રેલ રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે. સૌથી વધુ તેની અસર પંજાબ અને હરિયાણામાં જોવા મળી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, લખીમપુર ખીરી […]

લખીમપુર ખેરી હિંસા કેસ: આશિષ મિશ્રાના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

લખીમપુર ખેરી હિંસા કેસમાં આશિષ મિશ્રાની મુશ્કેલી વધી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આશિષ મિશ્રાની મેડિકલ તપાસ કરાશે નવી દિલ્હી: લખીમપુર ખેરી હિંસા કેસના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે કોર્ટે કથિત આરોપી આશિષ મિશ્રાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કેટલીક શરતો પણ લગાવાઇ છે. જે મુજબ આશિષ મિશ્રાની મેડિકલ તપાસ કરાશે. તેમજ […]

સુપ્રીમ કોર્ટની તવાઇ બાદ યુપી પોલીસ એક્શનમાં, આશીષ પાંડે અને લવકુશને કર્યા અરેસ્ટ

લખીમપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટની તવાઇ બાદ યુપી પોલીસ એક્શનમાં ઘટનામાં સામેલ આશીષ પાંડે અને લવ કુશને કસ્ટડીમાં લેવામાં આવ્યા બંનેની પૂછપછ કરાઇ રહી છે નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુરમાં થયેલી હિંસાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. અનેક વિપક્ષી દળો આ કેસમાં કાર્યવાહી કરવા માટે માંગ કરી રહ્યા છે અને તે ઉપરાંત આ કેસની તપાસ […]

લખીમપુર ખીરી હિંસા કેસ: હવે સમગ્ર કેસની તપાસ હાઇકોર્ટના પૂર્વ જજ કરશે

લખીમપુર કેસની તપાસ હવે હાઇકોર્ટના પૂર્વ જજ કરશે તપાસ માટે સરકારે એક ઇન્ક્વાયરી કમિશન બનાવ્યું છે આ ઇન્ક્વાયરી કમિશનના અધ્યક્ષ તરીકે પ્રદીપ કુમાર શ્રીવાસ્તવની નિમણૂંક નવી દિલ્હી: સમગ્ર દેશમાં લખીમપુર ખીરી હિંસા બાબતે ચકચાર મચી ગઇ છે ત્યારે હવે લખીમપુર હિંસાના કેસમાં હવે સરકારે તપાસ માટે એક ઇન્ક્વાયરી કમિશન બનાવ્યું છે. જેના અધ્યક્ષ તરીકે હાઇકોર્ટના […]

રાહુલ અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મળી છૂટ, પીડિત ખેડૂત પરિવારોને મળશે

આખરે હોબાળા બાદ રાહુલ-પ્રિયંકાને લખીમપુર જવા માટે છૂટ અપાઇ યુપી સરકારના ગૃહ વિભાગે આ નિર્ણય લીધો રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે ભૂપેન્દ્ર બઘેલ, ચરણજીત સિંહ અને અન્ય એક નેતા લખીમીપુર ખીરી જશે નવી દિલ્હી: લખીમપુર હિંસા બાબતે વિપક્ષે હોબાળો મચાવ્યો છે અને આખરે લાંબા હોબાળા બાદ યુપીની યોગી સરકારે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત પાંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code