1. Home
  2. Tag "Lakhpat taluka"

કચ્છના લખપત તાલુકાના બે મુખ્ય માર્ગો પર 10 દિવસથી ભરાયેલા પાણી ઉતરવાનું નામ નથી લેતા

લખપતઃ કચ્છમાં મેઘરાજા વધુ મહેરબાન થયા હોય તેમ આ વખતે સોરોએવો વરસાદ પડ્યો છે. જેમાં છેવાડાના લખપત તાલુકામાં 21 ઇંચ વરસાદ પડયા બાદ મોટા ભાગના રસ્તાઓની હાલત અતિ દયનીય બની ગઈ છે. તેમાંય તાલુકાના મહત્વના બે માર્ગ ઘડુલીથી પાનધ્રો અને નારાયણ સરોવરથી બરંદા હાઈવે છેલ્લા 10 દિવસથી બંધ છે. આ બન્ને માર્ગો પર પાણી ભરાયેલા […]

લખપત તાલુકામાં પવનચક્કીના નામે દેશી વૃક્ષોનો સોથ વળી રહ્યાની ફરિયાદ

લખપત  :   તાલુકામાં પવનચક્કીની કંપનીઓ દ્વારા રોડ-રસ્તા તેમજ વીજપોલની કામગીરીમાં હજારોની સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવ્યા છે, જેના કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદ  ઊઠી છે. સરકાર દ્વારા આ વિન્ડ કંપનીઓને સેંકડો હેક્ટર જમીન 20 વર્ષના ભાડાં પેટે આપવામાં આવી છે, જેમાં સેંકડો પવનચક્કીઓ અહીં લગાવવામાં આવી રહી છે. વિન્ડ કંપનીઓના પેટા કોન્ટ્રાક્ટરો દ્વારા […]

કચ્છના લખપત તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું

ભૂજઃ કચ્છમાં કોરોનાના વધતા જતા કેસ સાથે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.પશ્ચિમ કચ્છના છેવાડાના લખપત તાલુકામાં આજે સોમવારની બપોરે ગાજવીજ સાથે વરસાદી ઝાપડું પડ્યું હતું. લખપતના મેઘપર ગામે ઝાપટા સાથે કરાનો વરસાદ પણ પડ્યો હતો. લોકોએ કરાને હાથેથી વીણીને ફોટો પડાવી આનંદ વ્યક્ત કરાયો હતો. જ્યારે ખેડૂત વર્ગે ઊભા પાકને લઈ મેઘરાજાને સંયમ રાખવા પ્રાર્થના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code