1. Home
  2. Tag "Lal Chili"

રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની 36000 મણની આવક, સારા ભાવથી ખેડુતોને રાહત

રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં હાલ રવિ સીઝનના પાકની ધૂમ આવક થઈ રહી છે, ખેડુતોને સારા ભાવ મળતા હોવાથી રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા ખેડુતો પણ ખેત પેદાશો વેચવા માટે આવી રહ્યા છે. અગાઉ જીરૂ સહિતની જણસીઓની રેકોર્ડબ્રેક આવક થયા બાદ ગુરૂવારે યાર્ડમાં 18 હજાર ભારી એટલે કે 36 હજાર મણ જેટલા લાલ મરચાની આવક […]

ગોંડલના યાર્ડમાં લાલ મરચાની રોજ 2500 ભારીની આવક, 20 કિલોના ભાવ 1000થી 4000 બોલાયાં

ગોંડલઃ સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડ્સમાં હાલ ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં ગોંડલના માર્કેટ યાર્ડમાં કપાસ,મગફળી સહિત તમામ પાકોની આવક તો મહિનાથી શરૂ થઈ છે. હવે ગોંડલ પંથકના વખણાતા રેશમપટ્ટી તરીકે જાણીતા લાલ મરચાની આવક પણ શરૂ થઈ છે.  માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 2500 ભારીની આવક નોંધાઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ લાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code