મુંબઈમાં પ્રખ્યાત ‘લાલબાગના રાજા’ને જોવા ભીડ ઉમટી,તમે પણ કરો દર્શન
મુંબઈ :ગણેશ ચતુર્થી પહેલા સોમવારે મુંબઈમાં લાલબાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી હતી. દર વર્ષે હજારો લોકો લાલબાગચાની મુલાકાતે આવે છે.સોમવારે સાંજે 7 કલાકે લાલબાગ કે રાજાની પ્રથમ ઝલક જાહેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણેશ ભક્તોએ ગણપતિ બાપ્પા મોર્યાના નારા લગાવીને ગણેશજીનું સ્વાગત કર્યું હતું. લાલબાગના રાજાની પ્રથમ ઝલક મળતા ભગવાન ગણેશના ભક્તો ઉત્સાહથી […]