જો તમે અમદાવાદની મુલાકાત લઈ રહ્યો છો, તો જોઈલો ફરવા લાયક અને ખાણીપીણી માટેની આ ફેમસ જગ્યાઓ
અમદાવાદમાં છે ખાણી-પીણી અને શોપિંગના ખાસ સ્થળો પ્રાચીન સ્મારકો અમદાવાદની છે શાન રિવરફ્રંટ અને રસ્તાઓ આજના અમદાવાદની કરાવે છે ઓળખ એક તરફ છેસ નવું અમદાવાદ તો બીજે છેડે છે જૂનુ અમદાવાદ ગુજરાતની શાન એટલે અમદાવાદ, ગુજરાતમાં રહેતા દરેક લોકો ઈચ્છે છે કે તેઓ એક વખત તો અમદાવાદની મુલાકાત લે, અમદાવાદ એટલે જ્યાં ખાણી પીણી માટે […]