દિલ્હીના ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લામાં હવે પ્રવાસીઓને મળશે ખાણી-પીણીની મજા – આજથી રેસ્ટોરન્ટનો થશે આરંભ
હવે લાલ કિલ્લામાં પ્રવાસીઓ ફરવાની સાથે ખાવાની મજા લઈ શકશે ઈતિહાસમાં પ્રથમ વખત બનશે આવું આજથી શરુ કરાશે રેસ્ટોરન્ટની સેવાઓ દિલ્હીઃ- દેશભરના પ્રવાસીઓ માટે દિલ્હીનો લાલકિલ્લો ફરવા માટેનું બેસ્ટ ઐતિહાસિક સ્થળ છે, જોકે પ્રવાસીઓ માટે અહી ખાણી પીણીની વ્યવસ્થા ન હતી આ સહીત તેઓ ઘરેથી પણ કોઈ પમ પ્રકાના ફૂડ લાવી શકતા ન હતા જો […]