લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પરિવારને મળી મોટી રાહત,કોર્ટમાં હાજર થવામાંથી મળી મુક્તિ
દિલ્હી: લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પરિવાર ને મોટી રાહત મળી છે. આ મામલામાં સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. લાલુ પરિવારના વકીલે કોર્ટ ને અનુરોધ કર્યો હતો કે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવને હાજર રહેવામાંથી મુક્તિ મળે. કોર્ટે આ અરજી મંજૂર કરી હતી. આ રીતે લાલુ પરિવારને […]