ચારા કૌભાંડના દોરંડા કેસમાં સજા કાપી રહેલા લાલુ પ્રસાદની તબિયત લથડી,હોસ્પિટલમાં દાખલ
લાલુ પ્રસાદની તબિયત બગડી કિડનીની વધી સમસ્યા ક્રિએટિનીન લેવલ 3.5થી વધીને 4.1 થયું બિહાર:ચારા કૌભાંડના દોરંડા કેસમાં સજા કાપી રહેલા લાલુ પ્રસાદની કિડની સંબંધિત સમસ્યા વધી ગઈ છે.બિહારની રાજનીતિના આધારશિલા ગણાતા લાલુ પ્રસાદની તબિયત બુધવારે બગડી હતી, જે બાદ તેમને રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.લાલુ પ્રસાદની કિડની પહેલેથી જ 80 ટકા ડેમેજ થઈ ગઈ હતી.હવે […]