મહારાષ્ટ્રઃ પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળા ઉત્પાદનો પર પ્રતિબંધ
મુંબઈઃ પ્રદુષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આ કાયદાનો રાજ્યમાં કડક અમલ કરવા માટે અધિકારીઓને સુચના આપી છે. આ ઉપરાંત પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્લાસ્ટિકના ઉપયોગથી થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સીએમ એકનાથ શિંદેએ પ્લાસ્ટિક પ્રતિબંધના […]