લમ્પી સ્કીન ડીસીઝ: ગુજરાતના 14 જલ્લા નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર
અમદાવાદઃ પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ ફેલાતો અટકે અને પશુધન સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને લમ્પી સ્કીન ડીસીઝનું નિવારણ અને નિયંત્રણ વધુ ઝડપી અને સુદ્રઢ રીતે થાય તે માટે રાજ્યના 14 જિલ્લાઓને “નિયંત્રિત વિસ્તાર”તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લાકક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટીની રચના કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લમ્પી […]