કોવેક્સિનના બંને ડોઝ કોરોના સામે લડવામાં 50 ટકા અસરકારક- સ્ટડીમાં દાવો
લૈસેંટ ઇન્ફેક્શીયસ ડિસીઝ જર્નલમાં છપાયેલ સ્ટડીમાં દાવો કોવેક્સિનના બંને ડોઝ કોરોના સામે લડવામાં 50 ટકા અસરકારક દિલ્હીના AIIMSમાં 2714 સ્વાસ્થ્ય કર્મચારીઓ પર થઇ સ્ટડી દિલ્હી:કોવેક્સિનના બંને ડોઝ કોરોના સામે લડવામાં 50 ટકા અસરકારક છે.લૈસેંટ ઇન્ફેક્શીયસ ડિસીઝ જર્નલમાં પ્રકાશિત ભારતીય રસીઓના વાસ્તવિક વિશ્વ મૂલ્યાંકનમાં આ દાવો કરવામાં આવ્યો છે. લૈસેંટ માં પ્રકાશિત થયેલ તાજેતરની પીયર-રીવ્યુમાં […]