1. Home
  2. Tag "Landslides"

નેપાળમાં અનરાધાર વરસાદ બન્યો આફત, પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 220 પર પહોંચ્યો

લગભગ ચાર હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા 30થી વધારે વ્યક્તિઓ ગુમ નવી દિલ્હીઃ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 200ને વટાવી ગયો છે. 48થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પૂરના પાણી ઓસરતા સરકારે લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં […]

ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન, ચાર મજૂરોના મોત

એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરુ કરી ઘટના સ્થળ પર જેસીબી મશીન પહોંચવુ અશક્ય દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં મોડી રાત્રે ભારે વરસાદ વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લાના કેદાર ખીણ વિસ્તારમાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી ચાર મજૂરોના મોત થયા છે. તમામ મૃતકો નેપાળના રહેવાસી છે. ટિહરી જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) કમાન્ડર (કમાન્ડન્ટ) […]

હિમાચલમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનને કારણે 128 રસ્તા બંધ, ચાર જિલ્લામાં પૂરની ચેતવણી

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હોવાથી વાહનવ્યવહાર વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. હવામાન વિભાગે 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક દરમિયાન શિમલા, સિરમૌર, કુલ્લુ અને મંડી […]

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં 24 મોત, 250થી વધુ લોકો નીચે દટાયાની આશંકા

બેંગ્લોરઃ કેરળમાં ભારે વરસાદને કારણે  વાયનાડ જિલ્લાના મેપ્પાડીના પહાડી વિસ્તારમા ભૂસ્ખલનથી તબાહી મચી ગઈ છે. ..જેમાં 250 થી વધુ લોકોના ફસાયા હોવાની સંભાવના છે. તો કાટમાળમાંથી હાલ 24 મૃતદેહ કાઢવામાં આવ્યા છે. NDRF, SDRF ની ટીમો દ્વારા રાહત  અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે. હવામાન વિભાગે કેરળના 5 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. કેરળના […]

હિંમાચલ પ્રદેશઃ કાંગડા, બિલાસપુર, ઉના અને મંડીમાં અવિરત વરસાદ, અનેક સ્થળે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તો કાંગડા, બિલાસપુર, ઉના અને મંડી જિલ્લામાં મોડી રાત્રથી અવિરત વરસાદ થઈ રહ્યો છે. વાદળછાયા વરસાદની પ્રતિકૂળ અસરો દેખાવા લાગી છે અને ભૂસ્ખલનના બનાવો શરૂ થયા છે.   મંડી જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો […]

નેપાળમાં ભૂસ્ખલનની ઘટનામાં સાતના મોત

નવી દિલ્હીઃ નેપાળમાં ભૂસ્ખલનને કારણે 7 લોકોના મૃત્યુ થયા છે. આ ભૂસ્ખલન ભારે વરસાદને કારણે આવ્યું હતું. તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. નેપાળમાં 10 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 34 પર પહોંચી ગયો છે. પશ્ચિમ નેપાળમાં સતત બે વાર ભૂસ્ખલન થયું છે.ભૂસ્ખલનમાં સાત લોકોના મૃત્યુ થયા હતા. ગુલમી […]

બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનથી જનજીવન ખોરવાયું, 36થી વધારે લોકોના મોત

નવી દિલ્હીઃ બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થઈ રહ્યા છે. રાજ્યપાલ તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક વરસાદ અને ભૂસ્ખલન ગણાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક 37 પર પહોંચી ગયો છે અને 74 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુઆંક વધી શકે છે. રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનથી […]

નાગાલેન્ડ: કોલસાની ખાણમાં ભૂસ્ખલન થતા 6 કામદારોના મોત

નવી દિલ્હીઃ નાગાલેન્ડના સરહદી શહેર મેરાપાનીમાં એક કોલસાની ખાણમાં ભૂસ્ખલન થતાં 6 કામદારોના મોત થયા હતા. આ તમામ કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના ગુરુવારે ત્યારે બની જ્યારે કામદારો ખાણમાં ખાણકામ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તમામ મૃતકો આસામના ગોલાઘાટ જિલ્લાના રહેવાસી હતા. મૃતકોમાંથી ત્રણની ઓળખ મજીબુર અલી, કમલ છેત્રી, બિશાલ થાપા તરીકે […]

નેપાળમાં જળપ્રલય, ભૂસ્ખલનને કારણે 21નાં મોત, 24 લાપતા

નેપાળમાં પણ વરસાદનો કહેર ભૂસ્ખલનને કારણે 21નાં મોત 24 લોકો લાપતા હોવાના સમાચાર નવી દિલ્હી: કેરળ, ઉત્તરાખંડમાં જળપ્રલય બાદ હવે નેપાળમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. નેપાળમાં પુરના પ્રકોપને કારણે ભારે નુકસાન થયું છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનની અલગ અલગ ઘટનાઓમાં 21 લોકોનાં મોત નિપજ્યા છે. 24 લોકો લાપતા છે. આ અંગે નેપાળના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code