લંગરની શરૂઆત કેવી રીતે થઈ? કોણે સૌથી પહેલા ખવડાવ્યું હતું ?
ગુરુ નાનક જયંતિ દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને ગુરુ પુરબ અને પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. શીખ સમુદાય માટે પ્રકાશ પર્વનું વિશેષ મહત્વ છે. માન્યતાઓ અનુસાર આ દિવસે ગુરુ નાનકજીનો જન્મ થયો હતો. ગુરુ નાનકજીએ શીખ સમુદાયની સ્થાપના કરી હતી.ગુરુ નાનક જયંતિના દિવસે તમામ ગુરુદ્વારા ફૂલો અને રંગબેરંગી […]