1. Home
  2. Tag "largest"

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચઃ ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ સક્રિય થઈ

નવી દિલ્હીઃ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) એ પૃથ્વી દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમના ભાગરૂપે પૃથ્વી દિવસ નિમિત્તે નવી દિલ્હીના રફી માર્ગ ખાતે CSIR મુખ્યાલયમાં ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ સ્થાપિત અને સક્રિય કરી છે. આ ઈવેન્ટનું આયોજન ક્લાઈમેટ ચેન્જ અને તેની ખરાબ અસરો વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજી […]

રશિયાની સૌથી મોટી રિફાઈનરી પર યુક્રેનનો હુમલો

નવી દિલ્હીઃ યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો હતો. રશિયાની સૌથી મોટી સરકારી રિફાઈનરી પર યુક્રેનના ડ્રોન હુમલામાં આગ લાગી અને ઉત્પાદન અટકી ગયું. આ રિફાઇનરી દર વર્ષે 1 કરોડ 27 લાખ મેટ્રિક ટન તેલ રિફાઇન કરે છે. તેલ પુરવઠામાં વિક્ષેપના ભયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં બે ટકાનો વધારો થયો છે. રશિયા વિશ્વના સૌથી […]

વિશ્વની સૌથી મોટી સાપની પ્રજાતિ મળી, તેનું વજન મનુષ્ય કરતાં 3 ગણું એટલે 200 કિલો જેટલું

નવી દિલ્હીઃ એમેઝોનના સંશોધકોએ એક્વાડોરના રેઈનફોરેસ્ટમાથી વિશ્વની સૌથી મોટી સાપની પ્રજાતિ શોધી. એક વિશાળ લીલો એનાકોન્ડા જેનું વજન સરેરાશ મનુષ્ય કરતાં 3 ગણું એટલે કે લગભગ 200 કિલો જેટલુ છે. 26 ફૂટ લાંબા આ સાપનું માથું મનુષ્યના માથા બરાબર છે. આ સાપનું નામ ઉત્તરી ગ્રીન એનાકોન્ડા છે. વાઇલ્ડ લાઇફ પ્રેજેંટર પ્રોફેસર ફ્રીક વોંકને આ સાપ […]

લદ્દાખઃ દુનિયાના સૌથી મોટા રાષ્ટ્રધ્વજનું અનાવરણ, તિરંગાના સન્માનમાં એક ફ્લાઇ પાસ્ટ

દિલ્હીઃ લદાખના ફાયર એન્ડ ફ્યુરી કોરના પ્રાંગણમાં લદાખના ઉપરાજ્યપાલ અને કાર્યક્રમના મુખ્ય અતિથી આર.કે.માથુરે દુનિયાના સૌથી મોટા રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતી તેમજ જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજના અવસરે રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઇના ખાદી ડાયર્સ અન્ડ […]

દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનશે રાજસ્થાનના આ શહેરમાં

દિલ્હીઃ ભારતમાં દુનિયાના સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે ભારતમાં દુનિયાના ત્રીજા નંબરનું સૌથી મોટુ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેડિયમ જયપુરમાં બનશે અને આ માટે જયપુર વિકાસ અધિકારીએ રાજસ્થાન ક્રિકેટ એકેડમીને જમીન લીઝ ઉપર આપી છે. આરસીએના અધ્યક્ષ વૈભવ ગહલોતએ જણાવ્યું હતું કે, લગભગ 100 એકરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code