લગ્ન માટેનું છેલ્લુ મુહૂર્ત 15મી જુલાઈ, ત્યારબાદ કારતક મહિનામાં તુલસી વિવાહ પછી લગ્નો યોજી શકાશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવના ભયને લીધે સરકારની ગાઈડલાઈન સાથે હાલ મહદંશે સાદગીથી લગ્નોત્સવ થઇ રહ્યા છે. જોકે તાજેતરમાં જ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે લગ્ન પ્રસંગમાં 100 લોકો બોલાવી શકવાની છૂટ આપી છે. ચાલુ મહિનામાં 15મી જુલાઈના રોજ લગ્ન માટેનું છેલ્લું સારું […]