રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં જ 1,02,31,600 સ્વેર મીટર ખેતીની જમીન બીનખેતી થઈ
રાજકોટઃ ગુજરાતમાં વધતા જતાં ઉદ્યોગોને કારણે ખેતીની જમીનમાં ઘટાડો થતો જાય છે. અને દરેક જિલ્લાઓમાં ખેતીની જમીન ઘટતી જાય છે. સરકાર દ્વારા ઉદારતાથી ખેતીની જમીનને બીન ખેતીમાં રૂપાંતરિત કરવામાં આવતી હોવાથી બીજીબાજુ ખેડુતોને પણ પોતાની જમીનોના સારા ભાવ મળતા હોવાથી ખેતીની જમીનો વેચી રહ્યા છે. એટલે ખેતીની જમીનો બીન ખેતી થઈ રહી છે. રાજકોટ શહેર-જિલ્લામાં […]