લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ હોસ્પિટલમાં દાખલ,પુત્રએ આપી માહિતી
લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ હોસ્પિટલમાં દાખલ તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા પુત્રએ આપી જાણકારી મુંબઈ:લતા મંગેશકરના નાના ભાઈ સિંગર હૃદયનાથ મંગેશકરને અચાનક તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.નોંધનીય છે કે ગત સાંજે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.દરમિયાન હૃદયનાથના પુત્ર આદિનાથ મંગેશકરે માહિતી આપી હતી કે,તેમના પિતા બીમાર હતા, જેના […]