અમદાવાદના ચાંદખેડા, વટવા, ઘોડાસર વિસ્તાર માટે AMTSએ નવા રૂટ્સ શરૂ કર્યા
અમદાવાદઃ શહેરમાં ચાંદખેડા, વટવા અને ઘોડાસર વિસ્તારમાં એએમટીએસ દ્વારા ત્રણ નવા રૂટ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેથી આ વિસ્તારના રહિશોને શહેરના અન્ય વિસ્તારોમાં જવા-આવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટના નવા રૂટ્સની સુવિધા પ્રાપ્ત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસના ભાડામાં 1 જુલાઈથી વધારો કરવામાં આવ્યો છે. ભાડા વધારા બાદ એએમટીએસ દ્વારા ત્રણ રૂટની શરૂઆત […]