1. Home
  2. Tag "Launched"

શ્રમિકોને પ્રાથમિક સારવાર પહોંચાડવા 50 નવા ધનવંતરી રથ શરૂ કરાશે

અમદાવાદઃ રાજ્ય વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે નેમ વ્યક્ત કરી કે, યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું જરૂરી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની 2 હજાર 659 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઇ હતી. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર […]

ગુજરાતમાં સગર્ભા મહિલાઓ માટે કિલકારી અને આશા મોબાઈલ એકેડમી લોન્ચ

ગાંધીનગરઃ રાજ્યમાં બાળમૃત્યુ અને માતામૃત્યુદર ઘટાડવાની સાથે કુપોષણ નાબૂદી માટે વધુ એક અનુકરણીય પહેલ હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પવાર અને  એસ.પી. વધેલના હસ્તે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડમીનું વર્ચ્યુઅલી લોન્ચીંગ કરીને સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.  ગર્ભાવસ્થાના ચોથા મહિનાથી લઇ પ્રસુતિના એક વર્ષ સુધી આ એપ મહિલાઓને […]

યુવા કોંગ્રેસ દ્વારા યંગ ઈન્ડિયા બોલ ‘કાર્યક્રમ સિઝન-4’ લોન્ચ કરાયું, 20મી સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે

અમદાવાદઃ ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ ‘સિઝન-4’ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમનું રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી થઈ શકશે. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ઓમ જાટ  જણાવ્યું હતું કે, યુવાનો રાજનીતિમાં  આવે તે માટેનું યંગ ઈન્ડિયા બોલ એક અનોખુ પ્લેટ ફોર્મ છે. […]

ગુજરાત ફાયર સેફ્ટી કોપ ઇ-પોર્ટલને CMએ કર્યું લોન્ચ, ફાયરની મંજુરી હવે ઓનલાઈન ઉપલબ્ધ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદ્રઢ અને ટ્રાન્સપેરન્ટ-પારદર્શી બનાવવાના હેતુસર “ગુજરાત ફાયર સેફ્ટી કોપ” ઇ-પોર્ટલ લોન્ચ કર્યું છે. મુખ્યમંત્રીએ પ્રિ-વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજીત ‘લિવેબલ સિટીઝ ઑફ ટુમોરો’ કોન્ફરન્સમાં તાજેતરમાં આ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આગ સામે પ્રમાણમાં વધારે જોખમી હોય તેવી ઈમારતો, બહુમાળી […]

રાષ્ટ્રપતિએ બ્રહ્મા કુમારિસના શિક્ષણ અભિયાન ‘ન્યૂ એજ્યુકેશન ફોર ન્યૂ ઈન્ડિયા’નો પ્રારંભ કરાવ્યો

સમાજ નિર્માણમાં શિક્ષણે હંમેશા મહત્વની અને પરિવર્તનકારી ભૂમિકા ભજવીઃ રાષ્ટ્રપતિજી નૈતિક શિક્ષણ આપણા જીવનના ઘડતરમાં મદદ કરે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવેઃ રાષ્ટ્રપતિજી નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ઓડિશાના સંબલપુર ખાતે બ્રહ્મા કુમારીઝ, સંબલપુરનું શિક્ષણ અભિયાન ‘ન્યૂ એજ્યુકેશન ફોર ન્યૂ ઈન્ડિયા’ શરૂ કર્યું. આ ઝુંબેશ મૂલ્યો કેળવવા અને સારા સમાજ માટે […]

ગુજરાતની ઇનલેન્ડ જળાશય લીઝિંગ પોલિસી લોન્ચ કરાશે

અમદાવાદમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું આયોજન થવાનું છે, જે બે દિવસીય મેગા ઇવેન્ટ છે, જે વિશ્વ મત્સ્યપાલનની ઉજવણી પ્રસંગે 21 અને 22 નવેમ્બરના રોજ રાજ્યના મત્સ્યઉદ્યોગ પ્રધાનો, વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો, વૈશ્વિક મત્સ્યઉદ્યોગ વૈજ્ઞાનિકો, નીતિ ઘડવૈયાઓ, મત્સ્યઉદ્યોગ સમુદાયો અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સહિત વિવિધ મહાનુભાવો અને હિતધારકોને એકસાથે લાવશે. મત્સ્યપાલન વિભાગ, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય, […]

ગાંધીનગરમાં એસટીની પાંચ સ્લીપર કોચ અને 20 બસોનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈ નાગરિકોની મુસાફરીમાં સુવિધા ઉભી કરવા પાંચ સ્લીપર કોચ અને ૨૦ સીટીંગ બસોનું રાજ્યના ગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ મંત્રીએ બસોનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે લોકોની યાત્રા સુખદ […]

ટ્રાફિક સ્થિતિ માટે સ્વદેશી ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સોલ્યુશન્સનો શુભારંભ

ત્રણ સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી, એટલે કે, ઔદ્યોગિક એપ્લિકેશન માટે સીએમઓએસ સેન્સર આધારિત કેમેરા, ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ માટે થર્મલ સેન્સર કેમેરા – (TvITS) અને ઓનલાઈન સુક્રો ક્રિસ્ટલ ઈમેજિંગ સિસ્ટમ (ઓસીએસ) 11મા ટ્રાફિક એક્સ્પો અને સ્માર્ટ મોબિલિટી કોન્ફરન્સનું લોન્ચ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇઆઇટીવાય)ના સચિવ એસ ક્રિષ્નને ઇએન્ડઆઇટીવાયમાં ગ્રૂપ કોઓર્ડિનેટર આરએન્ડડીની હાજરીમાં, એમઇઆઇટીવાયમાં ગ્રૂપ કોઓર્ડિનેટર શ્રીમતી એલ સુનિતા વર્મા […]

અમદાવાદઃ પુનરૂત્થાન વિદ્યાપીઠ દ્વારા 1051 ગ્રંથોના લોકાર્પણ સમારોહનું આયોજન

અમદાવાદઃ શિક્ષાના ક્ષેત્રમાં કાર્યરત પુનરૂત્થાન વિદ્યાપીઠ દ્વારા 1051 ગ્રંથોના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પનું નામ જ્ઞાનસાગર મહાપ્રકલ્પ છે. ગ્રંથોનું લોકાર્પણ આરએસએસના વડા મોહન ભાગવતજીના હસ્તે કરવામાં આવશે. આવતીકાલે બપોરના સમયે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ગ્રંથોનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગ્રે અધ્યક્ષ તરીકે જુનાપીઠાધીશ્વર મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદગિરિ મહારાજ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અતિથિ […]

ગુજરાતના દરિયા કાંઠે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ

પોરબંદરઃ ગુજરાતમાં 1600 કિ.મીનો સાગર કાંઠો સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો બન્યો છે. કચ્છથી વલસાડની દરિયાઇ સીમા પર  સુરક્ષા એજન્સીઓએ બે દિવસની ‘ઓપરેશન સાગર સુરક્ષા કવચ’ કવાયત શરૂ કરી છે. જેમાં 12 જિલ્લાના સાગકરકાંઠાને આવરી  લેવામાં આવ્યા છે. નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન પોલીસ, ઈંઇ,રો, પોલીસ સહિતની એજન્સીઓ આ ઓપરેશનમાં જોડાઇ છે. દરિયાની અંદર, દરિયા કાંઠે, તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code