1. Home
  2. Tag "Launched"

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા E -કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાનો શુભારંભ

ગાંધીનગરઃ રાજ્યના છેવાડાના નાગરિકોને સ્વરોજગારી આપવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના ડિઝિટલ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા વધુ એક મક્કમ પગલું ભરી યોજનાકીય લાભો ઓનલાઇન આપવા ઇ-કુટિર પોર્ટલ શરૂ કર્યુ છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો (ટૂલકિટ)નો લાભ […]

અમદાવાદના નિર્ણયનગરમાં ડૉ અમૃતભાઇ કડીવાલા સેવા પ્રકલ્પનો થયો ભવ્ય પ્રારંભ

અમદાવાદઃ સેવા ભારતી – ગુજરાત છેલા ઘણા વર્ષોથી સમગ્ર રાજ્યમાં અનેક સમાજ ઉપયોગી સેવા પ્રકલ્પો દ્વારા સમાજના શ્રેષ્ઠી અને જરૂરિયાત-મંદ લોકો વચ્ચે સેતુ બનવાનો પ્રયાસ કરી રહી છે. આ પરંપરાને આગળ વધારતા યુવાનો સ્વારોજગારી થકી સ્વાલંબી બને તે માટે ‘ડૉ. અમૃતભાઈ કડીવાળા સેવા પ્રકલ્પ’નો લોકાર્પણ  કાર્યક્રમ યોજાયો હતો. યુવાનોમાં આત્મનિર્ભરતા, સ્વાલંબીતા, સમાજ સેવા, ચારિત્ર્ય ઘડતર […]

રાજ્યમાં તા.1 લી ફેબ્રુઆરી થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થશે

અમદાવાદઃ સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી – 2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે 1 લી ફેબ્રુઆરી-2023ના રોજ થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીઋષિકેશ પટેલે જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં […]

વડોદરામાં ગુજરાતના સૌથી મોટા 3.5 કિમી લાંબા અટલ ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ કર્યુ લોકાર્પણ

વડોદરાઃ ગુજરાતના સૌથી મોટા 3.5 કિ.મી લંબાઈ ધરાવતા વડોદરાના ઓવરબ્રિજનું આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્ત લોકાર્પણ કરાયું હતું. આ બ્રિજને અટલ બ્રિજ નામ અપાયુ છે. આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મજંયતિ નિમિતે બ્રિજને ખુલ્લો મુકાયો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આ બ્રિજ તૈયાર કરાયો છે. ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધીનો આ ફ્લાયઓવર […]

બરોડા ક્રિકેટ એસો.એ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ફાસ્ટ બોલરની શોધ શરૂ કરી

અમદાવાદઃ દેશમાં છેલ્લા વર્ષોમાં ક્રિકેટનો ક્રેઝ લોકોમાં વધ્યો છે, ગ્રામીણ વિસ્તારમાંથી પણ અનેક ખેલાડીઓ આગળ આવી રહ્યાં છે. દરમિયાન બરોડા ક્રિકેટ એસોસિએશને કોડીનારના ગ્રામીણ વિસ્તારોમાં ફાસ્ટ બોલર શોધી રહ્યું છે. પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલે કોડીનારમાં ધામા નાખીને ફાસ્ટ બોલરની શોધ શરૂ કરી છે. ગીર સોમનાથના કોડીનાર ખાતે ફાસ્ટ બોલરની શોધ માટે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ […]

ખેડુતોના પાકને રખડતા ઢોર અને વન્ય પ્રાણીઓથી રક્ષણ આપવા માટે સોલાર પાવર યોજનાનો પ્રારંભ

ગાંધીનગરઃ રાજયમાં કૃષિને વેગ આપવા રાજય સરકારે અનેક વિધ યોજના અમલી બનાવી છે ત્યારે ખેડૂતોના પાકને રખડતા ઢોર અને વન્ય પ્રાણીઓથી રક્ષણ આપવા રૂ।.20 કરોડની સોલાર પાવર યુનિટ નવીન યોજનાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલનાં હસ્તે રાજયવ્યાપી શુભારંભ કરાયો છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,  ખેડુતો માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના કાર્યરત […]

સમગ્ર દેશમાં આજથી મેગા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર 19મી ઓક્ટોબર 2022ના રોજ દિલ્હીના ચાંદની ચોક ખાતેથી સ્વચ્છ ભારત 2022 અંતર્ગત મેગા સ્વચ્છતા અભિયાનનું ઉદ્ઘાટન કરશે. સમાન સ્વચ્છતા અભિયાન 19મી ઓક્ટોબર 2022ના રોજ દેશભરના તમામ ગામોમાં હાથ ધરવામાં આવશે. યુથ અફેર્સ અને તેની આનુષંગિક સંસ્થાઓ જેમ કે એનવાયકેએસ, એનએસએસ અને દેશભરના તમામ ગામડાઓમાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અંબાજીમાં ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોકાર્પણ કરશે

ગાંધીનગર:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, ગુરૂવારે સુરત, ભાવનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોના ઉદઘાટનો અને લોકાર્ણો કર્યા બાદ હવે આજે શુક્રવારે અંબાજીના દર્શન માટે જશે. જ્યાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના લોંચ કરશે. વડાપ્રધાન મોદી આજે શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી  મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવશે. રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા […]

હર ઘર તિરંગા અભિયાનઃ દમણની ગ્રામ પંચાયતોમાં બેઠકો અને ગ્રામસભાનો પ્રારંભ કરાયો

નવી દિલ્હીઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં બેઠકો અને ગ્રામસભાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવમાં 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા માટે દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી. જેના સંદર્ભે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં […]

ભારતમાંથી સુનિશ્ચિત વ્યાપારી આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓ ફરી શરૂ થશે

નવી દિલ્હીઃ કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)એ તારીખ 19મી માર્ચ 2020ના પરિપત્ર દ્વારા 23મી માર્ચ 2020થી ભારતમાંથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર સેવાઓની કામગીરી સ્થગિત કરી દીધી હતી. હાલમાં, DGCAના પરિપત્ર 28.02.2022ના સંદર્ભમાં, ભારતમાંથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય વ્યાપારી પેસેન્જર સેવાઓનું સસ્પેન્શન આગળના આદેશો સુધી લંબાવવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં રસીકરણના વધેલા કવરેજને માન્યતા આપ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code