1. Home
  2. Tag "laws"

લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગની કલા એ કોઇપણ કાયદાને ઘડવા માટેનો સૌથી પ્રારંભિક અને મહત્વપૂર્ણ ભાગ: અમિત શાહc

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને “લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમ”નો સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત સરકારની પહેલની સરાહના કરતા કહ્યું હતું કે, લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ એ એક અગત્યની અને મહત્વપૂર્ણ […]

ભારત વર્તમાન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા કાયદાઓનું આધુનિકીકરણ કરી રહ્યું છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન (સીએલઈએ) – કોમનવેલ્થ એટર્નીઝ એન્ડ સોલિસિટર જનરલ કોન્ફરન્સ (સીએએસજીસી) 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદની થીમ “ક્રોસ-બોર્ડર ચેલેન્જિસ ઇન જસ્ટિસ ડિલિવરી” છે અને તેમાં ન્યાયિક સંક્રમણ અને કાનૂની વ્યવહારના નૈતિક પરિમાણો જેવા કાયદા અને ન્યાય સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં […]

રાજકોટમાં ગેરકાયદે બાંધકામો રેગ્યુલર કરવાના ઈમ્પેક્ટ ફીના કાયદાને નબળો પ્રતિસાદ

રાજકોટઃ  રાજ્યના મહાનગરોમાં ગેરકાયદે બાંધકામોને રેગ્યુલર કરવા માટે રાજ્ય સરકારે વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનો કાયદો ઘડ્યો હતો. જેમાં ગેરકાયદે બાંધકામોને રેગ્યુલર કરવામાં આવે છે. પરંતુ આ ઈમ્પેક્ટ ફી યોજનાને રાજકોટ શહેર યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. લોકોને પોતાના ગેરકાયદે બાંધકામોને નિયમબદ્ધ કરવામાં કોઈ રસ દેખાતો નથી. દોઢ મહિનામાં માત્ર 150 જેટલી જ અરજીઓ આવી છે. જ્યારે શહેરમાં […]

ચૂંટણીપંચઃ કાયદાને નેવે મુકીને ડોનેશન્સ લેતા રાજકીય પક્ષો સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશમાં લોકશાહી અનુસાર લોકસભા, રાજ્યસભા, વિવિધ વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય છે. તેમજ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તેમજ ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચાને લઈને ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. દેશમાં નાના-મોટા મળીને રાષ્ટ્રીય અને સ્થાનિક અનેક રાજકીય પક્ષો કાર્યરત છે. દરમિયાન રજિસ્ટ્રેશન કરાવ્યું હોય […]

હિન્દુઓની બહુમતી સુધી કાયદાઓની વાત ચાલશે, નહીં હોય ત્યારે બધુ હવામાં ઉડાવી દેવાશેઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના કાયદાની કેટલીક કલમ ઉપર હાઈકોર્ટે સ્ટે ફરમાવ્યો છે. જેથી સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. દરમિયાન નીતિન પટેલે લાખો મુસલમાનો ઈસાઈ દેશભક્ત છે. પરંતુ દેશમાં હિન્દુઓની બહુમતી છે એટલે લોકો બંધારણ, ધર્મનિરપેક્ષ અને કાયદાની વાતો કરે છે પરંતુ જ્યારે હિન્દુઓની ઘટશે ત્યારે બંધારણ, ધર્મિનિરપેક્ષ અને કાયદા કશુ નહીં બચે બધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code