1. Home
  2. Tag "lawyer"

150 વકીલોએ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાને લખ્યો પત્ર, હાઇકોર્ટના જજ સામે ઉઠાવ્યા સવાલ

સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં દિલ્હી લિકર પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં તિહાર જેલમાં બંધ છે. નીચલી અદાલતે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સંબંધિત કેસમાં જામીન આપ્યા હતા પરંતુ હાઈકોર્ટે જામીન પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો, જેની સુનાવણી હજુ બાકી છે. દિલ્હીના લગભગ 150 વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલ કેસમાં […]

ઠગાઈનું ખોફનાર કૃત્યઃ વીડિયો કોલ મારફતે વકીલને કપડા ઉતાવીને બે દિવસ સુધી બંધક બનાવી 10 લાખ પડાવાયાં

નવી દિલ્હીઃ ભારતમાં ઓનલાઈન છેતરપિંડી ધીમે ધીમે ખૂબ જ ભયાનક અને ખતરનાક બની રહી છે. રોજ-રોજ લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. ઓનલાઈન સ્કેમનો એક મામલો સામે આવ્યો છે જે ખૂબ જ ડરામણો છે. મામલો બેંગ્લોરનો છે, સાયબર સ્કેમર્સે મહિલા વકીલના કપડા વીડિયો કોલ પર ઉતરવાયા અને તેને બે દિવસ સુધી બંધક બનાવી હતી. સ્કેમરએ […]

ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક કે વકીલ થશો પરંતુ મનુષ્ય થવાનું ન ભૂલતા : આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાય યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 300થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. તેમણે આ અવસરે કહ્યું હતું કે, અત્યાર સુધી શિક્ષકો અને ગુરુજનોએ આપ સૌને શિક્ષિત કર્યા છે, પરંતુ દીક્ષિત કરવાનું કામ આજે કરવામાં આવી રહ્યું છે. આપ સૌ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત થશો, તમારામાંથી ઘણા  ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, વકીલ થશો. પરંતુ મનુષ્ય […]

‘OMG 2’માંથી યામી ગૌતમનો ફર્સ્ટ લુક આવ્યો સામે,વકીલની ભૂમિકામાં દેખાઈ અભિનેત્રી

‘OMG 2’માંથી યામી ગૌતમનો ફર્સ્ટ લુક આઉટ ફિલ્મમાં અભિનેત્રી વકીલની ભૂમિકા ભજવશે 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે ‘OMG 2’  મુંબઈ : અક્ષય કુમાર અને યામી ગૌતમની આગામી ફિલ્મ ‘OMG 2’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર 4 જુલાઈ 2023ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અક્ષયનો લુક જોઈને બધા લોકો હેરાન-પરેશાન થઇ ગયા […]

વકીલના ફોનમાં આગ લાગ્યા બાદ થયો વિસ્ફોટ, મોબાઈલ કંપની સામે કરી કાર્યવાહી

દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. મોબાઈલ બ્લાસ્ટથી વેપારી પ્રભાવિત થયાં છે. જેમણે દાવો કર્યો છે કે, તેમના નવા પ્રીમિયમ મિડ રેન્જ હેન્ડસેટમાં આગ લાગી હતી. ખિસ્સામાં રાખેલા ફોનમાં આગ બાદ ઘડાકો થયો હતો. એક રિપોર્ટ અનુસાર ગૌરવ ગુલાટી નામના એક ટ્વીટર યુઝરે દાવો કર્યો છે કે, મોબાઈલમાં ફોનમાં […]

ગુજરાતની નીચલી અદાલતોમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ગત માર્ચ મહિનાથી કોર્ટમાં ફિજિકલ કાર્યવાહી બંધ છે. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા હવે જનજીવન ફરીથી રાબેતા મુજબ થયું છે. ત્યારે 11 મહિના બાદ આજથી રાજ્યની નીચલી અદાલતોમાં ફિઝિકલી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેથી વકીલોમાં ખુશી ફેલાઈ છે. અમદાવાદમાં વકીલોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code