1. Home
  2. Tag "lawyers"

વકીલો આપણા દેશની તાકાત : CJI ચંદ્રચુડ

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે 78માં સ્વતંત્રતા દિવસ પર સુપ્રીમ કોર્ટને સંબોધિત કરતા કહ્યું કે, આઝાદી પછી પણ વકીલો અને બાર આપણા દેશમાં સારા માટે એક બળ રહ્યા છે. CJIએ યાદ કર્યું કે, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણા વકીલોએ તેમની આકર્ષક કાયદાકીય પ્રેક્ટિસ છોડી દીધી અને પોતાને રાષ્ટ્રને સમર્પિત કરી દીધા. CJI ચંદ્રચુડે […]

કોઇપણ સંજોગોમાં નરેન્દ્ર મોદીને ફરી સરકાર બનાવવા દેવી ન જોઇએ, વકીલોને સંબોધતા બોલ્યા કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભાજપ સત્તામાં આવશે તો દેશમાં લોકશાહી ટકશે નહીં. તેમણે કહ્યું કે કાં તો ચૂંટણી બિલકુલ કરાવવામાં આવશે નહીં અથવા જો ચૂંટણી થશે તો પુતિન અથવા બાંગ્લાદેશની જેમ કરવામાં આવશે. જેમાં વિપક્ષી નેતાઓને જેલમાં નાખીને ચૂંટણી કરાવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે કોઈપણ […]

સુપ્રીમ કોર્ટ બન્યું પેપરલેસ,વકીલોને મળશે આ સુવિધાઓ

દિલ્હી : સુપ્રીમ કોર્ટના પહેલા પાંચ કોર્ટરૂમ હવે વાઈ-ફાઈથી સજ્જ છે. ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડે સોમવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં ડિજિટલાઇઝેશન તરફના આ મહત્વપૂર્ણ પગલાની જાહેરાત કરી હતી. અદાલતે તમામ વકીલો, અરજદારો અને મીડિયા વ્યક્તિઓ તેમજ પરિસરમાં આવનારા અન્ય મુલાકાતીઓને મફત Wi-Fi સુવિધા પૂરી પાડી છે. આ પગલું ઇ-પહેલ હેઠળ લેવામાં આવ્યું છે અને આ […]

જાતિય શોષણનો ભોગ બનેલા લોકો માટે દરેક પોલીસ સ્ટેશનમાં વકિલોની પેનલ બનાવવા ડીજીપીને આદેશ

અમદાવાદઃ રાજ્યમાં જાતિય શોષણના બનાવો વધતા જાય છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે ડિરેકટર જનરલ ઓફ પોલીસને રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનોમાં જાતીય શોષણનો ભોગ બનેલા લોકોની મદદ કરવા માટે વકીલની પેનલ હોય તેની ખાતરી કરવાનો આદેશ આપ્યો છે. 27વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટના નિર્દેશોની અવગણના કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવતા હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું […]

દિલ્હીમાં માસ્ક વિના ફરતા વકીલે પોલીસ કર્મચારીઓ સાથે તકરાર કરીને 5 રાઉન્ડ ગોળીબાર કર્યો

વકીલ અને તેમનો પરિવાર રાતના બહાર નીકળ્યો હતો પેટ્રોલીંગ કરતી પોલીસ ટીમે તેમને અટકાવ્યાં હતા વકીલની સાથે કારમાં પરિવારજનો સવાર હતા દિલ્હીઃ કોરોનાની બે લહેર બાદ તથા કેન્દ્ર-રાજ્ય તથા વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક અપીલ છતા કેટલાક લોકો કોવિડ પ્રોટોકેલનું પાલન કરવાનું ટાળે છે. એટલું જ નહીં તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવે તો તેઓ પોલીસ તથા […]

આગ્રાઃ પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા કાશ્મીરી વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાનો વકીલોનો નિર્ણય

દિલ્હીઃ ટી-20 વિશ્વકપમાં ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જીત થઈ હતી. જેની ભારતના ઉત્તરપ્રદેશમાં કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાનો વકીલોએ નિર્ણય લીધો છે. આગ્રા એડવોકેટ એસોશિએશન, જનપથ બાર એસોશિએશન, અધિવક્તા સહયોગ સમિતિના પદાધિકારિયોને કાશ્મીરી વિદ્યાર્થીઓની દેશ વિરોધી ગતિવિધીઓ નિંદા કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code