અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાની રસી લેવામાં લોકો આળસુઃ માત્ર 7 ટકા જ સિનિયર સિટિઝને વેક્સિન લીધી
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોના વિરોધા રસીકરણ ચાલી રહ્યું છે. જેમાં કુલ 1,49,507 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જેમાં અમદાવાદ શહેરમાં 7 લાખથી વધુ લોકોએ રસી લીધી છે. મહત્વનું છે કે, અમદાવાદના કેટલાક વિસ્તારના લોકોએ સામે ચાલી રસી લેવા ઉત્સાહ બતાવ્યો હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં વેક્સિન લેવા બાબતે નિરૂત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના મધ્ય ઝોનમાં 60 […]