1. Home
  2. Tag "leader"

‘ઓપન ગુજરાત સ્ટેટ તાઈક્વોન્ડા ચેમ્પીયનશીપ’માં વડોદરાની ટીમ 13 ગોલ્ડ મેડલ મેળવી અગ્રેસર રહી

અમદાવાદઃ સુરતમાં તાજેતરમાં ‘ઓપન ગુજરાત સ્ટેટ તાઈકવોન્ડો ચેમ્પીયનશીપ’ યોજાઈ હતી. જેમાં વડોદરાની તાઈક્વોન-ડો ટીમે સનિયર અને સબ જુનિયર ગ્રુપમાં 13 ગોલ્ડ મેડલ મેળવીને રાજ્ય સ્તરે અગ્રેસર સ્થાન મેળવ્યું હતું. 13 ગોલ્ડ મેટલ પુમ્સેમાં મળ્યાં હતા. બ્લેક બેલ્ટમાં મિમાંશા ભટ્ટે બે ગોલ્ડ મેડલ (ગ્રુપ અને પૈર પુમ્સે)માં જીત્યાં હતા. આવી જ રીતે કલર બેલ્ડમાં ભાવિની સુતારએ […]

નુપુર શર્માના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરનારા મુસ્લિમ દેશો-નેતાઓને SPના પૂર્વ મહિલા નેતાના અણિયારા સવાલો

ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માના વિવાદીત નિવેદનથી ઓવૈસી ભાઈઓ અને અરબ દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સમાજવાદી પાર્ટીના પૂર્વ મહિલા નેતા રૂબીના ખાનમએ ઓવૈસી બંધુઓ અને મુસ્લિમ દેશોને ઉપર આકરા પ્રહાર કરીને અણિયારા સવાલ કર્યાં હતા. તેમણે કહ્યું કે 100 કરોડ હિન્દુઓની મૂર્તિઓને અપશબ્દો કહેવામાં આવે છે. તેમનું અપમાન કરવામાં આવે છે, તેમની […]

કોંગ્રેસને વધુ એક ફટકો, સિનિયર નેતા અશ્વિની કુમારે આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન આજે કોંગ્રેસને વધુ એક ફકટો પડ્યો હતો. પંજાબમાં મતદાન પૂર્વે જ સિનિયર નેતા અશ્વિની કુમારે રાજીનામું આપ્યું હતું. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કાયદા મંત્રી અશ્વિની કુમારે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. આમાં અશ્વિ કુમારે લખ્યું છે કે, તેઓ […]

કોંગ્રેસમાં હવે ઉપપ્રમુખ, મહામંત્રી,સહિતના નેતાઓની જવાબદારી નક્કી કરી કામગીરી સોંપાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 11 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી માટે કોંગ્રેસ હવે પ્રદેશથી માંડીને તાલુકા સ્તર સુધીના પ્રમુખ ઉપરાંત મહામંત્રી, ઉપપ્રમુખ ને મંત્રી સહિતના અન્ય હોદ્દેદારોની પદની સાથે જવાબદારી નક્કી કરાશે. કામગીરીની સમીક્ષામાં પણ માત્ર પ્રમુખ જ નહીં, પરંતુ અન્ય હોદ્દેદારો પણ જવાબદાર […]

છોટાઉદેપુર નગરપાલિકાઃ કોંગ્રેસના નેતા પ્રમુખ તરીકે બિનહરિફ ચુંટાયા

અમદાવાદઃ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સામે અશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ ચુંટાયાં હતા. કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બસપાના સહયોગથી બિનહરિફ જાહેર થયાં હતા. છોટાઉદેપુરમાં કોંગ્રેસ અને બસપાએ ગઠબંધન કરીને પાલિકામાં સત્તા હાંસલ કરી છે. આગામી દિવસોમાં હવે બોર્ડની રચના કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી યોજાતાં કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બહુજન […]

પડકાર અને સમસ્યાઓને અવસરમાં બદલી જાણે તે જ લીડરઃ નીતિન ગડકરીનો મંત્ર

દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પોતાની બેબાકી અને ગુણવત્તા પૂર્ણ કામનેને લઈને જાણીતા છે. માર્ગના કોન્ટ્રક્શનમાં ગુણવત્તામાં કોઈ સમાધાન તેમને પસંદ નથી. જે માટે ટેસ્ટીંગ પણ પોતાના અલગ અંદાજમાં કરે છે. એવો જ એક ટેસ્ટ તેમણે આજથી વર્ષો પહેલા મુંબઈ-પૂના એક્સપ્રેસમાં કર્યું હતું. જ્યારે તેમણે 130 કિમિ પ્રતિ કલાકની ઝડફથી દોડતી કારમાં […]

તાલિબાનનો ચોંકાવનારો ખુલાસોઃ પોતાના લીડરનું આત્મઘાતી હુમલામાં મોત થયાની કબુલાત

દિલ્હીઃ અફઘાનિસ્તાનની સત્તામાં 20 વર્ષ બાદ પ્રવેશ કરનારા તાલીબાને પોતાના સુપ્રીમ લીડર હૈબતુલ્લાહ અખુંદજાદાને લઈને સસ્પેન્શને લઈને પડદો ઉઠાવ્યો છે. મહિનાઓથી વહેતી અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો હતો. તાલિબાને પોતાના લીડર હૈબતુલ્લાહના અવસાની પૃષ્ટી કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠને કહ્યું કે, 2016માં તાલિબાના મુખિયા રહી ચુકેલા હૈબતુલ્લાહ અખુંદજાદાનું વર્ષ 2020માં પાકિસ્તાનમાં થયેલા […]

પાકિસ્તાનના મંત્રીએ કર્યું બુદ્ધિનું પ્રદર્શનઃ કાતર નહીં મળતા દાંતથી કાપી રિબીન

દિલ્હીઃ પાકિસ્તામાં ક્યારે શું થઈ જાય કોઈને ખબર નથી હોતી. અહીં એક મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો પંજાબ પ્રાંતના જેલ મંત્રી અને સરકારના પ્રવકત્તા ફયાઝ અલ હસન ચૌહાણનો છે. જેમાં રેલ મંત્રી કાતર નહીં મળતા દાંતથી રિબીન કાપતા મળી રહ્યાં છે. મજાની વાત તો એ છે કે, આ વીડિયો મંત્રીએ જ […]

માસ્ક નહી પહેરનારા વેપારીને પાસા, તો રાજકીય નેતાઓ સામે કેમ નહિ? : હાઈકોર્ટે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. કોરોના કાળમાં ફરજિયાત માસ્ક પહેરવાના નિયમો કડક બનાવાયા હતા. કોરોનાને ફેલાવતો અટકાવવા માટે માસ્ક જરૂરી છે. પોલીસને પણ માસ્ક ન પહેરનારા સામે દંડ વસુલ કરવાની સત્તા આપવામાં આવી હતી. પણ કેટલાક કેસમાં પોલીસે કાયદોના ઉપયોગમાં અતિરેક કર્યાની ફરિયાદો પણ ઊઠી હતી. પોલીસે મેડિકલ સ્ટોરના વેપારી સામે માસ્ક […]

ગુજરાત કોંગ્રેસમાં પ્રભારીની જગ્યા ખાલીઃ જુથબંધીને કારણે પ્રમુખ-વિપક્ષી નેતામાં નિર્ણય લઈ શકાતા નથી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કોંગ્રેસમાં હજુ સુધી પ્રભારીની જગ્યા ખાલી છે, એટલું જ નહીં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાએ રાજીનામાં આપ્યા બાદ બન્ને મહત્વની જગ્યાઓ પર નેતાઓની નિમણૂંકો કરવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પણ વિપક્ષના નેતાનું પદ ખાલી છે. કોંગ્રેસના હાઈકમાન્ડની નિષ્ક્રિયતાથી પક્ષના કાર્યકરોમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code