શિક્ષણ મંત્રાલયે ‘પ્રેરણા કાર્યક્રમ’ શરૂ કર્યો, વિદ્યાર્થીઓ નેતૃત્વના ગુણોથી સશક્ત બનશે
નવી દિલ્હીઃ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકારના “પ્રેરણા: એક પ્રાયોગિક શિક્ષણ કાર્યક્રમ” શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય તમામ સહભાગીઓને અર્થપૂર્ણ, અનન્ય અને પ્રેરણાદાયી અનુભવ પ્રદાન કરવાનો છે, જેથી તેઓને નેતૃત્વના ગુણોથી સશક્ત બનાવે છે. પ્રેરણા ભારતીય શિક્ષણ પ્રણાલીના સિદ્ધાંતો અને મૂલ્ય આધારિત શિક્ષણની ફિલસૂફીને એકીકૃત કરવાની મજબૂત પ્રતિબદ્ધતા દ્વારા પ્રેરિત છે […]