બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે વિવિધ અગ્રણી ટેકનિકલ સંસ્થાઓના ફેકલ્ટી મેમ્બર્સ માટે 82 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી
નવી દિલ્હીઃ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)એ સંશોધન અને વિકાસ પ્રવૃત્તિને વધુ વિસ્તૃત કરવા, વિવિધતા લાવવા અને વેગ આપવા આઇઆઇટી, એનઆઇટી અને અન્ય નિષ્ણાતો સહિત વિવિધ અગ્રણી ટેકનિકલ સંસ્થાઓનાં ફેકલ્ટી મેમ્બર્સ માટે 82 સંશોધન અને વિકાસ (આરએન્ડડી) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ, જેમાં દરેકનું બજેટ દસ લાખ રૂપિયા સુધીનું છે અને પૂર્ણ થવાની સમયમર્યાદા છ મહિનાની […]