1. Home
  2. Tag "Leaker Policy Case"

હું પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાની રમતનો ભાગ બનવા આવ્યો નથીઃ કેજરિવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટીના નેતાઓને સંબોધતા કહ્યું, “જ્યારે હું જેલમાં હતો ત્યારે ભાજપના લોકોએ પૂછ્યું હતું કે કેજરીવાલે તેમના પદ પરથી રાજીનામું કેમ નથી આપ્યું. તેઓએ વિપક્ષના તમામ લોકો પર કેસ દાખલ કર્યા. આજે દિલ્હીમાં અમે ઘણું કરી શકીએ છીએ કારણ કે અમે પ્રામાણિક છે આ લોકો અમારી પ્રામાણિકતાથી ડરે છે કારણ કે […]

જેલમાંથી મુક્ત થયા બાદ શનિવારે કેજરિવાલે હનુમાનજી મંદિરમાં દર્શન કર્યાં

પત્ની સુનીતા કેજરિવાલ સાથે કનોટ પ્લેસ સ્થિત મંદિર પહોંચ્યાં અરવિંદ કેજરિવાલે હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવ્યું નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં શરતી જામીન ઉપર છુટકારો થયા બાદ અરવિંદ કેજરિવાલ શુક્રવારે જેલમાંથી બહાર આવ્યાં હતા. કેજરિવાલના જામીનને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. દરમિયાન આજે શનિવારે અરવિંદ કેજરિવાલ અને તેમના પત્ની સુનીલાએ કનોટ […]

અરવિંદ કેજરિવાલ સીએમ કાર્યાલયમાં જઈ શકશે નહીં, સુપ્રીમ કોર્ટની શરત

લીકર પોલીસી કેસમાં કેજરિવાલનો જામીન ઉપર છુટકારો સુપ્રીમ કોર્ટે શરતોના આધારે મંજુર રાખ્યા જામીન કેજરિવાલ સરકારી ફાઈલ ઉપર સહી કરી શકશે નહીં નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરિવાલને જામીન આપ્યા છે. ED કેસમાં તેમને પહેલા જ જામીન મળી ગયા હતા, હવે […]

લીકર પોલીસી કેસમાં અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, શરતી જામીન મંજુર

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કજેરીવાલને કથિત દારૂ કૌભાંડમાં જામીન મળી ગયા છે. જો કે ઘરપકડ કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે બંને ન્યાયાધીશોના મત અલગ-અલગ છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુનિયાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ સૂર્યકાન્તે કેજરીવાલની ધરપકડને યોગ્ય ઠેરવી હતી, પણ જસ્ટિસ ભુઈનિયા તેની સાથે સહમત ન હતા. કોર્ટે કહ્યું […]

CM કેજરિવાલને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, વચગાળાના જામીન ના મળ્યાં

આરોગ્યના કારણોસર કેજરિવાલે માંગ્યા જામીન જામીન અરજી ઉપર 23મી ઓગસ્ટના રોજ યોજાશે સુનાવણી નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. બુધવારે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સીએમ કેજરિવાલના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરિવાલના સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન માટે […]

લીકર પોલીસી કેસમાં મને ફસાવવા માટે ED એ સહ-આરોપીઓ ઉપર નિવેદન માટે દબાણ કર્યુઃ કેજરિવાલ

નવી દિલ્હીઃ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને પડકારતી EDની અરજી પર હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આમાં દિલ્હીના સીએમએ કહ્યું કે, ED તેમની વિરુદ્ધ દુર્ભાવનાથી કામ કરી રહી છે. આ કેસમાં તેમના જામીન રદ કરવા તેમની સાથે અન્યાય થશે. અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું […]

લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને પણ ઈડી આરોપી બનાવશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લીકર પોલીસી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન હવે આ કેસમાં તપાસનશ એજન્સી ઈડીએ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા માટે કવાયત શરૂ કરી છે. ઈડીએ આ અંગેની રજૂઆત લીકર પોલીસી કેસમાં ઝડપાયેલા મનિષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટમાં કરી હતી. કેસની હકીકત અનુસાર, દિલ્હી […]

લીકર પોલીસી કેસઃ જેલમાં આવ્યા બાદ કેજરિવાલે ઈન્સ્યુલિન લેવાનું બંધ કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મામલામાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને જેલમાં ઇન્સ્યુલિન આપવા અને નિયમિત ચેક-અપ કરાવવાની માંગ મુદ્દે કોર્ટે EDને આવતીકાલે એટલે કે શનિવારે પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અરજીની નકલ આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે વધુમાં કહ્યું કે અમને હજુ સુધી […]

મેડિકલ ગ્રાઉન્ડના આધારે જામીન ઉપર મુક્ત થવા જાણી જોઈને કેજરિવાલ ગળ્યું ખાય છેઃ EDનો દાવો

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. આ દરમિયાન કેજરિવાલે વીડિયો કોન્ફન્સ મારફતે પોતાના નિયમિત તબીબની સલાહ લેવા માટે અરજી દાખલ કરી હતી. દિલ્હીની કોર્ટમાં અરવિંદ કેજરિવાલની અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઈડીએ જવાબ આપતા દાવો કર્યો હતો કે, મેડિકલ આધાર ઉપર જામીન મેળવવા માટે […]

લીકર પોલીસી કેસમાં તિહાડ જેલમાં બંધ કેજરિવાલની મુલાકાત બાદ પંજાબના CM માન થયા ભાવુક

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા ભગવંત માનએ તિહાડ જેલમાં કેજરિવાલની મુલાકાત કરી હતી. કેજરિવાલ સાથે મુલાકાત બાદ સીએમ માને જણાવ્યું હતું કે, તેમને યોગ્ય સુવિધા નથી મળતી, આ જોઈને દુખ થયું છે. તેમની ભૂલ શું છે, જેથી તેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code