સાપુતારામાં વરસાદ બાદ સોળે કળાએ ખિલ્યો કૂદરતી નયનરમ્ય નજારો, પ્રવાસીઓ ઉમટ્યાં
આહવાઃ ડાંગ જિલ્લામાં પખવાડિયા પહેલા મેઘરાજાનું આગમન થયું હતું અને સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ખળખળ વહેતા ઝરણાઓને નિહાળવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ડાંગ જિલ્લામાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાવા લાગ્યા છે. રોડ-રસ્તા અને નીચાણવાળા વિસ્તાર જળમગ્ન […]