શું તમે લેધરની બેગના શોખીન છો? તો જાણો કઈ રીતે નક્કી કરશો લેધર અસલી છે કે નકલી
આપણાને અવનવી બેગનો શોખ હોય છે જેમાં પણ આજકાલ રિયલ લેધર બેગનો ક્રેઝ વધ્યો છે, આપણે જાણીએ છીએ કે લેધરની બેગ ખૂબજ મોંધી હોય છે તેની કિંમત સામાન્ય બેગ કરતા 10 ગણી હોય છે જો કે ઘણી વખત આપણે લેધરના પર્સ ખરીદતી વખતે છેતરાતા હોઈએ છે,કારણ કે આપણાને ખબર પડતી નથી કે રીયલ લેધર છેકે […]