લીમડાના પાણીથી નહાવાના ઘણા ફાયદા છે, સાચી રીત જાણો
વરસાદમાં બીમારીઓ, ઈન્ફેક્શનનો ખતરો વધારે રહે છે. આ મોસમમાં ત્વચા સાથે જોડાયેલ સમસ્યાઓ પણ થાય છે. પરસેવાથી જલન, ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે. એવામાં જો તમે નહાવાના પાણીમાં લીમડાના પાન નાખો તો આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. લીમડાના પત્તા વાળા પાણીથી નહાવાની રીત સૌ-પ્રથમ લીમડાના લીલા પત્તા લઈ ત્યા સુધી પાણીમાં ઉકાળો, જ્યા […]